જવાની ના જોશ મા પ્રેમ કરશો ના કોઈ જવાની ના જોશ મા પ્રેમ કરશો ના કોઈ જવાની ના જોશ મા પ્રેમ કરશો ના કોઈ પ્રેમ નઈ રે મને તો દાડા જાશે રોઈ રોઈ
હો આશિક દીવાના થઈન ફરશો ના કોઈ આશિક દીવાના થઈન ફરશો ના કોઈ આશિકી નઈ રે મળે તો દાડા જાશે રોઈ રોઈ અરે જવાની ના જોશ મા પ્રેમ કરશો ના કોઈ જવાની ના જોશ મા પ્રેમ કરશો ના કોઈ પ્રેમ નઈ રે મળે તો દાડા જાશે રોઈ રોઈ પ્રેમ નઈ રે મળે તો દાડા જાશે રોઈ રોઈ
લીધો મારો નંબર ને ફોન મને આયો ખોટી પ્રેમ જાળ મા મને ફસાયો હો હો….વાયદા કર્યતા જોડે જીવવાના જાનુ વાયદા તોડી ને મને ખુબ રે રડાયો દુનિયા મા તારા જેવી દગારી ના જોઈ દુનિયા મા તારા જેવી દગારી ના જોઈ દુનિયા મા તારા જેવી દગારી ના જોઈ દિલ મારુ તોડી ને પૈસા વાળા ને તું મોહી
લવ ના ચક્કર મા તમે પડશો ના કોઈ લવ ના ચક્કર મા તમે પડશો ના કોઈ લવર નઈ રે મળે તો દાડા જાશે રોઈ રોઈ હો પ્રેમ નઈ રે મળે તો દાડા જાશે રોઈ રોઈ
ગાડી વાળા હારે તેતો દિલ દીધું જોડી બાઈક વાળા ને દીધો તરછોડી કાળજા મા તીર મને માર્યા બેવફાઈ ના જાણી ને ઝેર તે પાયા જુદાઈ ના નોતી ખબર કે પ્રેમ મા એવું રે હોય નોતી ખબર કે પ્રેમ મા એવું રે હોય નોતી ખબર કે પ્રેમ મા આવું રે હોય યાદ તારી આવે ને દાડા કાઢું રોઈ રોઈ
પાગલ મજનુ થઇન ફરસો ના કોઈ પાગલ મજનુ થઇન ફરસો ના કોઈ લેલા નઈ રે મળે તો દાડા જાશે રોઈ રોઈ જવાની ના જોશ મા પ્રેમ કરશો ના કોઈ જવાની ના જોશ મા પ્રેમ કરશો ના કોઈ પ્રેમ નઈ રે મળે તો દાડા જાશે રોઈ રોઈ પ્રેમ નઈ રે મળે તો દાડા જાશે રોઈ રોઈ પ્રેમ નઈ રે મળે તો દાડા જાશે રોઈ રોઈ
English version
Javani na josh ma prem karso na koi Javani na josh ma prem karso na koi Javani na josh ma prem karso na koi Prem nai re made to dara jase roi roi
Ho aashiq diwana thain farso na koi Aashiq diwana thain farso na koi Aashki nai re made to dara jase roi roi Are javani na josh ma prem karso na koi Javani na josh ma prem karso na koi Prem nai re made to dara jase roi roi Prem nai re made to dara jase roi roi
Lidho maro nuber ne phone mane aayo Khoti prem jaal ma mane fasayo Ho ho…vayda karyata jode jivva na janu Vayda todi ne mane khub radayo Duniya ma tara jevi dagari na joi Duniya ma tara jevi dagari na joi Duniya ma tara jevi dagari na joi Dil maru todi ne paisa vara ne tu mohi
Love na chakkar ma tame padso na koi Love na chakkar ma tame padso na koi Lover nai re made to dara jase roi roi Ho prem nai re made to dara jase roi roi
Gadi vara hare teto dil didhu jodi Bike vara ne didho tarchhodi Kadja ma teer mane marya bewafai na Jani ne jer te paya judai na Noti khabar ke prem ma aavu re hoy Noti khabar ke prem ma aavu re hoy Noti khabar ke prem ma aavu re hoy Yaad tari aave ne dara kadhu roi roi
Pagal majnu thain farso na koi Pagal majnu thai farso na koia Lela nai re made to dara jase roi roi Javani na josh ma prem karso na koi Javani na josh ma prem karso na koi Prem nai re made to dara jase roi roi Prem nai re made to dara jase roi roi Prem nai re made to dara jase roi roi