હો મારી યાદો માં રહી ગઈ યાદ બની ને હો મારી યાદો માં રહી ગઈ યાદ બની ને ક્યાં જતી રે રહી મને એકલો મેલી ને
હો હો મારી આંખો થી વરસે ફરિયાદ બની ને મારા આંસુ પૂછે તને સવાલ બની ને હો તારા વિના સૂના મારા દિવસ અને રાત તારા વિના આંખે મારી વરસે વરસાદ
હો જીવવા માટે જરૂરી છે એક મુલાકાત હો હો દીકુ જીવવા માટે જરૂરી છે એક મુલાકાત મારી યાદો માં રહી ગઈ યાદ બની ને
હો કેમ કરી ભૂલું તું ભૂલી ના ભુલાય પાગલ કરી પ્રેમ માં છોડી ના જવાય હો ના મેસેજ આવે ના ફોન માં વાતો થાય તારી યાદો ની સાથે દીકુ પાછી આય
હો મારી સાથે દીકુ તું ક્યારે કરે વાત મોત પહેલા મળજે તું આવી મારી જાન હો જીવવા માટે જરૂરી છે એક મુલાકાત હો હો દીકુ જીવવા માટે જરૂરી છે એક મુલાકાત મારી યાદો માં રહી ગઈ યાદ બની ને
હો તને ફોન ઘણા કરું પણ ફોન કટ થાય હશે મજબૂરી દિલ દિલાસો દઈ જાય
હો પ્રેમ કરીયે તો દીકુ પ્રેમ કરી રે જોણાય દુનિયા ના ડર થી દીકુ જુદા ના થવાય તારા આશિક ને બહુ ના સતાય જીવ વિના કેમ જિંદગી આ જાય
હો જીવવા માટે જરૂરી છે એક મુલાકાત હો હો દીકુ જીવવા માટે જરૂરી છે એક મુલાકાત હો હો દીકુ જીવવા માટે જરૂરી છે એક મુલાકાત હો દીકુ જીવવા માટે જરૂરી છે એક મુલાકાત
English version
Ho mari yaado maa rahi gai yaad bani ne Ho mari yaado maa rahi gai yaad bani ne Kya jati re rahi mane eklo meli ne
Ho ho mari aankho thi varse fariyad bani ne Mara aasu puchhe tane saval bani ne Ho tara vina suna mara divas ane raat Tara vina aankhe mari varse varsaad
Ho jivva mate jaruri chhe ek mulakat Ho ho diku jivva mate jaruri chhe ek mulakat Mari yaado maa rahi gai yaad bani ne
Ho kem kari bhulu tu bhuli na bhulay Pagal kari prem ma chhodi na javay Ho naa massage aave naa phone ma vato thaay Tari yaado ni saathe diku paachi aay
Ho mari saathe diku tu kyare kare vaat Mot pahela malje tu aavi mari jaan Ho jivva mate jaruri chhe ek mulakat Ho ho diku jivva mate jaruri chhe ek mulakat Mari yaado maa rahi gai yaad bani ne
Ho tane phone ghana karu pan phone cat thaay Hase majburi dil dilaso dai jaay
Ho prem kariye to diku prem kari re jonay Duniya na dar thi diku juda naa thavay Tara aashiq ne bahu na satay Jiv vina kem jindagi aa jaay
Ho jivva mate jaruri chhe ek mulakat Ho ho diku jivva mate jaruri chhe ek mulakat Ho ho diku jivva mate jaruri chhe ek mulakat Ho diku jivva mate jaruri chhe ek mulakat