AAI MOGAL
LYRICS
હે સર્પ હાથે કાળા છે ચારણની બાળા
સર્પ હાથે કાળા છે ચારણની બાળા
ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા
ઓ… ડુંગરના ગાળા ત્યાં હોય નહીં તાળા ડુંગરા ના ગાળા ત્યાં હોય નહીં તાળા ભગુડા રે ગામે આઈ મોગલ પુંજાણા હો ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા
હો હાદ કરો દિલથી તો આવશે જરૂર ભાવ હોય હાચો તો ક્યાંય નથી દુર ઓ… હાદ કરો દિલથી તો આવશે જરૂર ભાવ હોય હાચો તો ક્યાંય નથી દુર
આવે ત્યાં પગપાળા દોડીને નેહ વાળા આવે પગપાળા દોડીને નેહ વાળા મોગલને હૌંવ હરખા નથી રંક કોઈ રાણા