Ladi Ladi Paay Lagu Mogal Maadi Lyrics In Gujarati

માં તું ચૌદ ભુવન મા રેહતી, માં તું ચૌદ ભુવન મા રેહતી,ઉંઢળ માં આભ લેતી, છોરુંડા ને ખમ્મ કહેતી, છોરુંડા ને ખમ્મ કહેતી મારી, મોગલ માળી.

લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માળી. લળી લળી પાય લાગું.....

આ દી તે આઇ આવો... આ દી તે આઇ આવો, દર્શન રૂડા દિખાવો, આ દી તે આઇ આવો, દર્શન રૂડા દિખાવો, હૈયા ને હરખાવો મારી, હૈયા ને હરખાવો મારી, મોગલ માળી.

લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માળી. પ્રેમે થી પાયે લાગું, આશિષ આજ માંગુ મારી, મોગલ માળી.

મોગલ છે દેવ એવી... મોગલ છે દેવ એવી, સુર નાગ નારે સેવી, તને કેવડીક ,કહેવી મારી મોગલ માળી.

લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માળી. પ્રેમે થી પાયે લાગું, આશિષ આજ માંગુ મારી, મોગલ માળી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માળી.

વધુ લિરિક્સ માટે જુઓ  GujaratiLyrics.com