X

અમી ભરેલી નજરુ રાખો| Ami Bhareli Najru Rakho lyrics

અમી ભરેલી નજરુ રાખો,
મેવડના શ્રીનાથજી
દર્શન આપ દુખડા કપો,
મેવાડ ના શ્રીનાથજી.
અમી ભરેલી નજરુ રાખો…

ચરણ કમલ મા શીશ નામવી,
વંદન કરુ શ્રીનાથજી,
દયા કરીને ભક્તિ દેજો…….2,
મેવદના શ્રીનાથજી,
અમી ભરેલી નજરુ રાખો…

હુ દુખિયારો તારે,
અવિ ઉભો મહારાજ રે,
આશિષ દેજો ઘરમા લેજો……2,
મેવડના શ્રીનાથજી,
અમી ભરેલી નજર રાખો…

તમરા ભરોસે જીવન નૈયા,
હાંકી રહ્યો શ્રીનાથજી,
બની સુકની પાર ઉતારો…..2,
મેવદના શ્રીનાથજી,
અમી ભરેકી મજારુ રાખો…

ભક્ત તમારો કરે વિનંતિ,
સંભાલજો શ્રીનાથજી,
મુજ આંગલીયે વાસ તામારો…..2,
મેવાડ ના શ્રીનાથજી,
અમી ભરેલી નજ્જુ રાખો…

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.