Generic selectors
Exact matches only
Search in title
Search in content
Search in posts
Search in pages

Latest Gujarati Jokes & Status

Mukesh Masa: *પત્ની

Mukesh Masa: *પત્ની : “જમવાનું કેવું બન્યું છે…?”*

*પતિ :”તારે ઝગડવું જ છે…?”*

🤭😳😜😜😆😆🤣🤣



આશીર્વાદ આપતા પહેલા પણ

આશીર્વાદ આપતા પહેલા પણ બે વાર વિચારી લેવું …

*સદા સુખી રહો*

એવા આશીર્વાદને લીધે ઘણા કુંવારા રહી જાય છે ! 😕😩😃



🌺😂🌺😂🌺😂🌺😂🌺 *સાસુ:* “જ્યારે હુ

🌺😂🌺😂🌺😂🌺😂🌺

*સાસુ:* “જ્યારે હુ સુવાવડી હતી,
અને જે કઇ લેતી, એ બધુંજ
મારા છોકરાને આજે ભાવે છે !”

*વહુ:*. “એ બરાબર છે સાસુમાં,
પણ સીગારેટ અને દારૂ પીવાનું
ટાળ્યું હોત તો સારું હતું…”

🍀🤣😜😅😂😅😂🌺😅



સવાર સવારમા એક સંબંધી

સવાર સવારમા એક સંબંધી ઘરે કંકોત્રી આપવા આવ્યા,
કંકોત્રી હાથમા આપીને ક્યે કે ,
લગ્ન ૧૪ તારીખે છે પણ આપણે બધાએ ૧૩ તારીખે ટાઉન હોલ મળવાનુ રહેશે, ત્યાં લકી ડ્રો રાખ્યો છે પહેલાં ૫૦ લોકોનો
જો તમારો નંબર આવે તો ઠીક છે નહીંતર ત્યાં જ ટેબલ પર ચાંદલો લખાવીને રવાના થઈ જજો
😆😆😆



સાત પેઢી બેસી ને

સાત પેઢી બેસી ને ખાશે*
એવું પૂર્વજો કહેતાં હતાં…

એ સાતમી પેઢી
આપડી જ લાગે ‌છે !!

😃🤩😅



એક પરીક્ષામાં પ્રશ્ન પૂછયો

એક પરીક્ષામાં પ્રશ્ન પૂછયો હતો કે..

ચેલેન્જ કોને કહેવાય ?
ઉદાહરણ સાથે સમજાવો.

તો બાપુ આખું પેપર કોરુ મૂકીને છેલ્લે પાને લખી આવ્યા કે..

*ત્રેવડ હોય તો પાસ કરીને બતાવો..!!!*

😂



આઠ લાખ માણસ કોરોનાને

આઠ લાખ માણસ
કોરોનાને લીધે મરી ગયા,

પણ એકેય ભુત બનીને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગનું ગળુ નથી દબાવતા..

ને કુટુંબને નડવુ હોય તો તરત ધુણવા મડે..

મને તો ભુત ઉપરથી
વિશ્ર્વાસ ઉઠી ગ્યો😏🤭😜



આપે જિંદગી માં કદી

આપે જિંદગી માં કદી વિચારેલું કે….
સોસાયટી નો *વોચમેન*,

સોસાયટી માં રહેતા *ડોક્ટર* નું ટેમ્પરેચર ચેક કરે..???

*સમય સમય ની વાત છે…*®️



મંદિરની બહાર* ભિખારી : 10

મંદિરની બહાર*
ભિખારી : 10 રૂપિયા આપો ભગવાન તમારી જોડી સલામત રાખે.

ભૂરો : વાંઢો છું.

*ભિખારી : તમારા ચંપલની વાત કરું છું.🤣🤣*



આજે બજાર માં એક

આજે બજાર માં એક ભાઈ મળ્યા.
તેમના શર્ટની આગળ અને પાછળ *L* લખેલ હતો.
મેં પૂછ્યું કે *L* કેમ..?
તેમણે ખૂબ સુંદર જવાબ આપ્યો
જિંદગી જીવતા શીખી રહ્યો છું



error: Content is protected !!