X

જય સદગુરુ સ્વામી| Jai Sadguru Swami Swaminarayan Bhajan lyrics

જય સદગુરુ સ્વામી,
પ્રભુ જય સદગુરુ સ્વામી…2
સહજાનંદ દયાલુ (2),
બળવંત બહુનામી…જય…..1

ચરણ-સરોજ તમરા વંદુ કર જોડી,
પ્રભુ વંદુ કર જોડી;
ચરણે ચિત્ત ધાર્યથી (2),
દુઃખ નખ્યા તોડી…જય….2

નારાયણ સુખ ડેટા, દ્વિજ-કુલ તનુ ધારી,
પ્રભુ દ્વિજ-કુલ તનુ ધારી;
પામર પતિત ઉદ્ધાર્ય (2),
અગનિત નરનાર…જય….3

નિત્ય નિત્ય નૌતમ લીલા કર્તા અવિનાશી,
પ્રભુ કર્તા અવિનાશી;
અડસથ તીરથ ચરણે (2),
કોટી ગયા કાશી…જય….4

પુરુષોત્તમ પ્રગટ નુ જે દર્શન કરસે,
પ્રભુ જે દર્શન કરસે;
કલ કર્મ થી છૂટી (2),
કુટુમ્બ સહીત તરશે…જય….5

આ અવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી,
વાલે કરુણા બહુ કીધી;
મુક્તાનંદ કહે મુક્તિ (2),
સુગમ કરી સિદ્ધિ…જય….6
જય સદગુરુ સ્વામી,
પ્રભુ જય સદગુરુ સ્વામી;
સહજાનંદ દયાલુ (2),
બળવંત બહુનામી…જય

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.