X

જેવી કદમ કેરી છાયા | Jevi Kadam Keri Chhaya lyrics

જેવી કદમ કેરી છાયા,
એવી શ્રીનાથજીની માયા।
જેવી મોગરાણી માલા,
એવા શ્રીનાથજી રૂપાલા.
જેવા જમુનાજીના પાણી,
એવી શ્રીનાથજીની વાણી.
જેવા સુરજ નભમા રાજે,
એવા શ્રીનાથજી બિરાજે.
જેવી કદમ કેરી….

જેવી વર્ષા જગને શ્રેણી,
એવા શ્રીનાથજી સૌ સંગે.
જેવા તુષાર બિંદુ ચમકે,
અવા શ્રીનાથજી ને દામકે.
જેવી ફુલતાની ફુલવાડી,
એવા શ્રીનાથજી સુખકારી.
જેવો ઇન્દ્ર ધનુષ સંરંગી,
એવા શ્રીનાથજી માનરાગી.
જીવ કદમ કેરી છાયા…

જેવા કેસરીયા કેસુડા,
આવા શ્રીનાથજી છે રૂડા.
જેવી જરમાર જરમાર હેલી,
અવિ શ્રીનાથજીની હવેલી.
જેવી ચંદ્ર કિરાની સાતા,
એવા શ્રીનાથજી છે દાતા.
જેવા નટખટ નંદ ના લાલા,
એવા શ્રીનાથજી સૌ ના વાલા.
જેવી કદમ કેરી છાયા….

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.