X

Tame Garbe Ramwa Aavo Lyrics in Gujarati

તમે ગરબે રમવા આવો હો માડી Lyrics in Gujarati

તમે ગરબે રમવા
આવો હો માડી, અંબે માં
માડી ના કરતી વાર,
માડી ના કરતી વાર,
તારી વાટુ જુવે નર નાર, હો માં
માડી ના કર્તિ વાર, માડી ના કરતી વાર,
તારી વાટુ જુવે નર નાર, હો માં
તમે ગરબે રમવા
આવો હો માડી, અંબે માં

મારા ગામના દોશીદા રે માંની,
ચુંદલડી લાઇ, ચુંદલડી લાઇ
ચુંદલડી લાઇ, ચુંદલડી લાઇ
મારા ગામ ના સોનીડા રે માં ની,
નથણી લાઈ, નથણી લાઈ
નથણી લાઈ, નથણી લાઈ
તમે ગરબે રમવા
આવો હો માડી, અંબે માં

મારા ગામના કુંભારી રે માં ની,
ગરબી લાઈ, ગરબી લાઈ
ગરબી લાઈ, ગરબી લાઈ
મારા ગામ ના માળીડા રે માં ની,
વેણિયુ લાઇ, વેણિયુ લાઇ
વેણિયુ લાઇ, વેણિયુ લાઇ
તમે ગરબે રમવા
આવો હો માડી, અંબે માં

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.