X

Maa shankhal te purna chokma Lyrics

માં શંખલ તે પુર ના ચોકમાં Lyrics in Gujarati

માં શંખલ તે પુર ના ચોકમાં
દેવી અન્નપુર્ણા
એ માયે સોળે લીધો શણગાર રે
દેવી અન્નપુર્ણા…

એ માને કડલા કાંબીએ શોભતા
દેવી અન્નપુર્ણા
એ માને હાર એકાવન શોભતા
દેવી અન્નપુર્ણા…

એ મને હારલે રતન જડેલ રે
દેવી અન્નપુર્ણા
એ માને ભલે તે ટીલડી શોભતી રે
દેવી અન્નપુર્ણા…

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.