X

શિક્ષક : સોડિયમ કાર્બોનેટ

શિક્ષક : સોડિયમ કાર્બોનેટ ની રાસાયણિક સંજ્ઞા બોલ

ભૂરો : નટુ કોથરી

શિક્ષક : ખોટુ બોલે છે નાલાયક 😡

ભૂરો : ના સાહેબ
Na2Co3

સાહેબ ICU માં છે 😂😂😂😜😜😜

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.