X

EK KHUNE MARI JANU ROVE BIJA KHUNE MARU BAIRU LYRICS | ROHIT THAKOR

એક ખૂણે મારી જાનુ રોવે બીજા ખૂણે મારુ બૈરું

એ ગોમ જઉ કે ઘેર મારે બધી બાજુ ડખો છે
એ ગોમ જઉ કે ઘેર મારે બધી બાજુ ડખો છે
હમણાં થી જીવન માં મારે બહુ વખો છે

ચો લઈને જાવું દુઃખ મારે નકરું દુખે દુઃખ
કોણ મટાડે મારુ દુઃખ મારે નકરું દુખે દુઃખ
એ એક ખૂણે મારી જાનુ રોવે બીજા ખૂણે મારુ બૈરું
એ એક ખૂણે મારી જાનુ રોવે બીજા ખૂણે મારુ બૈરું
ગોમ જઉ કે ઘેર મારે બધી બાજુ ડખો છે
હમણાં થી જીવન માં મારે બહુ વખો છે

એ થઇ જ્યો પ્રેમ ચમણો હું કરવા નોતો માંગતો
મારુ બૈરું મૂકી બીજાનો હું થવા નોતો માંગતો
એ થઇ જ્યો પ્રેમ ચમણો હું કરવા નોતો માંગતો
મારુ બૈરું મૂકી બીજાનો હું થવા નોતો માંગતો

હો આવે અડધી રાતે ફોન મારુ બૈરું રાખે ધયોન
આવે જાનુડી નો ફોન મારુ બૈરું રાખે ધયોન
એ એક ખૂણે મારી જાનુ રોવે બીજા ખૂણે મારુ બૈરું
એ એક ખૂણે મારી જાનુ રોવે બીજા ખૂણે મારુ બૈરું
ગોમ જઉ કે ઘેર મારે બધી બાજુ ડખો છે
હમણાં થી જીવન માં મારે બહુ વખો છે

એ ચાર પાંચ દાડા થી મારુ બૈરું રિહાઈ નો બેઠું
એક બાજુ હું જાનુડી ના નખરા કેટલા વેઠું
હો ચાર પાંચ દાડા થી મારુ બૈરું રિહાઈ નો બેઠું
એક બાજુ હું જાનુડી ના નખરા કેટલા વેઠું

હો હવે કરવું તો છું મારે કરવું
ચઇ બાજુ નુ મારે થવું
હું જાનુ નો રે થવું કે પછી બૈરાં નો રે થવું
એ એક ખૂણે મારી જાનુ રોવે બીજા ખૂણે મારુ બૈરું
એ એક ખૂણે મારી જાનુ રોવે બીજા ખૂણે મારુ બૈરું
એ એક ખૂણે મારી જાનુ રોવે બીજા ખૂણે મારુ બૈરું

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.