X

Ghina Diva Poni Ma Bale Lyrics | Vijay Suvada, Kinjal Rabari | VM Digital

કે દેરા પેલા સુખ ન પછી દુઃખ ની વેળા આવ
ઈમા પણ સુખ ન કોઈ ન દુઃખ ના વાયા હોય
એ કોઈ ન હાડા કોઈ ન ખોટા વાયા હોય
જીને વેઠ્યું એનું ભવ પાર થઇ જ્યો દેરા
ખમસે નમસે ચાલશે આવી નીતિ જેના માં હશે
એનું ગાડું કાયમ ચાલશે

હે વાયરા જેના વાસીદા વાળે
મેઘરાજા જેના પોણીડા ભરે
વાયરા જેના વાસીદા વાળે
મેઘરાજા જેના પોણીડા ભરે
ઘીના દિવા પોની માં બળે
માતા મારી જેને મળે

હે કોમડતોમડ કોઈ ના નડે
દુશ્મન લોકો ત્યાં ના જડે
ઘીના દિવા પોની માં બળે
માતા મારી જેને મળે

એ સમરે સદા નર ને નાર
દુઃખ ના રહે એને તલભાર
સમરે સદા નર ને નાર
દુઃખ ના રહે એને તલભાર

એ હે રાહુ કેતુ કોઈના નડે
ગ્રહો બધા પાછા પડે
અલ્યા રાહુ કેતુ કોઈના નડે
ગ્રહો બધા પાછા પડે
ઘીના દિવા પોની માં બળે
માતા મારી જેને મળે
ઘીના દિવા પોની માં બળે
માતા મારી જેને મળે
એ ઘીના દિવા પોની માં બળે
માતા મારી જેને મળે

હો તેજ તણો પાર નહિ મલકાતાં મુખમાં
કાચી કાયા ને દુઃખ ના આવે લીલા નખમાં
હો તેજ તણો પાર નહિ મલકાતાં મુખમાં
કાચી કાયા ને દુઃખ ના આવે લીલા નખમાં

અંતર નો નાદ સુને ધુધરીયા વાળા પાટે ધુણે
અંતર નો નાદ સુને ધુધરીયા વાળા પાટે ધુણે
એ વાગવાના દે કડવો કાંટો
દુઃખ ની વેળા એ મારતી ઓટો
એ વાગવાના દે કડવો કાંટો
દુઃખ ની વેળા એ મારતી ઓટો
ઘીના દિવા પોની માં બળે
માતા મારી જેને મળે
ઘીના દિવા પોની માં બળે
માતા મારી જેને મળે
ઘીના દિવા પોની માં બળે
માતા મારી જેને મળે

હે મતલબી દુનિયા ગરજ ની હિયારી
મારે જોવે માતા નથી જોયતી દુનિયાદારી
હે મતલબી દુનિયા ગરજ ની હિયારી
મારે જોવે માતા નથી જોયતી દુનિયાદારી
તું હોય જો હારે માં સુ જોવે મારે
તું હોય જો હારે માં સુ જોવે મારે

એ હે માડી તારો જબરો ટેકો
જોતા રહેશે બધા લોકો
હો માડી તારો જબરો ટેકો
જોતા રહેશે બધા લોકો
રાખજે સદા કાયમ ટેકો
અમરત વાયડ એવું કેતો
રાખજે સદા કાયમ ટેકો
મનુ રબારી એવું કેતો

વાયરા જેના વાસીદા વાળે
મેઘરાજા જેના પોણીડા ભરે
ઘીના દિવા પોની માં બળે
માતા મારી જેને મળે
ઘીના દિવા પોની માં બળે
માતા મારી જેને મળે
હો હોઘીના દિવા પોની માં બળે
માતા મારી જેને મળે
ઘીના દિવા પોની માં બળે
માતા મારી જેને મળે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.