X

JANU NA GHUGHATE JOYU MUKHADU LYRICS | DINESH THAKOR

જોને સાજન તમારી શેરીએ
અને અમે ભૂલા પડયા આજ
એ પણ જેની જોતા તા અમે વાટડી
અરે રે એનું ઘુંઘટે જોયું મેતો મુખ
અરે રે એનું ઘુંઘટે જોયું મેતો મુખ

એ સડકે સડકે મોટરો જાતી સડકે સડકે
એ સડકે સડકે મોટરો જાતી સડકે સડકે
સડકે સડકે મોટરો જાતી સડકે સડકે

મોટરો જાતી વચમાં આવે ગોમ તમારું
હાર જાનુડી ઘુંઘટે જોયું મુખ તમારું
હાર જાનુડી ઘુંઘટે જોયું મુખ તમારું

બ્રેક મારીને ગાડી ઉભી રાખી બ્રેક મારીને
બ્રેક મારીને ગાડી ઉભી રાખી બ્રેક મારીને
ગાડી ઉભી રાખી પૂછ્યા હમાચાર તમારા
હાર જાનુડી ઘુંઘટે જોયું મુખ તમારું
હાર જાનુડી ઘુંઘટે જોયું મુખ તમારું

નથી ભુલાતી પ્રીત તમારી નથી ભુલાતી
નથી ભુલાતી પ્રીત તમારી નથી ભુલાતી
પ્રીત તમારી ધ્રુકશે આવે ઓંહુ અમારે
હાર જાનુડી ઘુંઘટે જોયું મુખ તમારું
હાર ગોડી મારી ઘુંઘટે જોયું મુખ તમારું

એકડો બગડો ભેળો ઘુટ્યો એકડો બગડો
એકડો બગડો ભેળો લખ્યો એકડો બગડો
ભેળો ઘુટ્યો દહમે થઇ ગયા ગુમ મારી
હાર જાનુડી ઘુંઘટે જોયું મુખ તમારું
હાર લાડુ મારી લાડવાઈ તારા ઘુંઘટે જોયું મુખ તમારું

ગોળ ધોણા તારા ઘેર ખવરોણા ગોળ ધોણા તારા
ગોળ ધોણા તારા ઘેર ખવરોણા ગોળ ધોણા તારા
ઘેર ખવરોણા ને ગોમમાં થાતી વાત તમારી
હાર જાનુડી ઘુંઘટે જોયું મુખ તમારું
હાર જાનુડી ઘુંઘટે જોયું મુખ તમારું

ઘરની મોરે મોડવા રોપ્યા ઘરની મોરે
તારા ઘરની મોરે મોડવા રોપ્યા ઘરનીઆગળ
મોડવા રોપ્યા ચોરીઓ સજી આજ તમારે
હાર જાનુડી ઘુંઘટે જોયું મુખ તમારું
હાર લાડુડી ઘુંઘટે જોયું મેં મુખ તમારું

કુટુંબ કબીલું ભેળુ થાશે કુટુંબ કબીલું
કુટુંબ કબીલું ભેળુ થાશે કુટુંબ કબીલું
ભેળુ થાશે ગોંદરે વિદાય થાય તમારી
હાર જાનુડી ઘુંઘટે જોયું મુખ તમારું
હાર જાનુડી ઘુંઘટે જોયું મુખ તમારું

બનાહ વાળી બસમાં બેઠયા બાનાહ વાળી
બનાહ વાળી બસમાં બેઠયા બાનાહ વાળી
તમે બસમાં બેઠયા છોડી અમારો સાથ જાનુડી
હારે જાનુડી પકડી તમે હાહરીયાની વાટ

સડકે સડકે મોટરો જાતી સડકે સડકે
સડકે સડકે મોટરો જાતી સડકે સડકે

મોટરો જાતી વચમાં આવે ગોમ તમારું
હાર જાનુડી ઘુંઘટે જોયું મુખ તમારું
હાર લાડુડી ઘુંઘટે જોયું મેં મુખ તમારું
હાર લાડુડી ઘુંઘટે જોયું મેં મુખ તમારું.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.