એ કાળા છે ચશ્મા અને માથે હેટ કાળી
એ કાળા કાળા ચશ્મા ને માથે હેટ કાળી
હટે ના જાનુ નજર અમારી
એ કાળા કાળા ચશ્મા માથે હેટ કાળી
હટે ના જાનુ નજર અમારી
જોર લાગો સો
જોર લાગો સો
એકદમ જક્કાસ લાગો સો
એ લાગો સો લાગો સો જોર લાગો સો
ભાગો ચો ભાગો ચો મને જોઈ ને ભાગો સો
જોર લાગો સો
જોર લાગો સો
એ તમે સખત સોલિડ લાગો સો
અરે અરે એન્ટર થઇ થઇ જાવ
મારા દિલ ના સેન્ટર માં
હંભાળી રાખું તને હાર્ટ કેરા હોમ માં
આ હાર્ટ એટલે મારા દિલ નું ઘર
તને જોતા થઇ જાય મારુ માઈન્ડ જોને ફ્રેશ
સુપર લાગે તને તારો આ પહેરવેશ
એ તને જોતા દિલ ની ખુલી જાય બારી
થોડું તો હમજો જાનુ ફીલિંગ અમારી
જોર લાગો સો
જોર લાગો સો
તમે એકદમ હટકે લાગો સો
અરે હેડ ને ગોડી
એ પેન્ટર પાહે તારું ચીતરાવું પીક
જરીયે ના રાખતી જાનું તૂતો બીક
કરી દ્યો ને લાઈક લઇ ફરશું બાઈક
જીવી લ્યો મસ્ત આ મળી છે લાઈફ
દઈ દયો દિલ માં થોડીક સ્પેસ
મુખ પર રાખો જાનુ સ્માઈલ ઓલ્વેઝ
જોર લાગો સો
જોર લાગો સો
એકદમ જક્કાસ લાગો સો
તમે તો અમારા લાગો સો
જોર લાગો સો
જોર લાગો સો.