X

Kankotri Lyrics | Gaman Santhal | Pop Skope Music

આ પ્રેમ ક્યાં કોઈને સમજાય છે
આ પ્રેમ ક્યાં કોઈને સમજાય છે
વિધાતાના લેખમાં જુદાઈ જ લખાય છે
જન્મોના સાથની સોગંધ જેની ખવાય છે
કંકોત્રીમાં નામ એનું જ બાકી રહી જાય છે
એનું જ નામ બાકી રહી જાય છે

લેખ આ નશીબના બદલી ના શક્યા
લેખ આ નશીબના બદલી ના શક્યા
લેખ આ નશીબના બદલી ના શક્યા
પ્રેમ કર્યો દિલથી પણ પામી ના શક્યા

જન્મો જનમ તારા નામે રે કર્યા
જન્મો જનમ તારા નામે રે કર્યા
ચાર ફેરા ચોરીના ફરી ના શક્યા
મળી ના શક્યા અમે મળી ના શક્યા
મળી ના શક્યા કેમ મળી શક્યા

પ્રેમ પત્રો લખાયા ઘણા
પ્રેમ પત્રો લખાયા ઘણા
કંકોત્રીની ખોટ રહી ગઈ
કંકોત્રીની ખોટ રહી ગઈ

લેખ આ નશીબના બદલી ના શક્યા
લેખ આ નશીબના બદલી ના શક્યા
ચાર ફેરા ચોરીના ફરી ના શક્યા

મિલન પછી જુદાઈ કેમ રે મળી
જીવ વિનાની આ જિંદગી રે થઇ
રડે આખો તમને યાદ રે કરી
કયા ભવે તમને હવે મળશું ફરી

ભેળા ના થયા કેમ મારા ના થયા
ભેળા ના થયા કેમ મારા ના થયા

પ્રેમ પત્રો લખાયા ઘણા
પ્રેમ પત્રો લખાયા ઘણા
કંકોત્રીની ખોટ રહી ગઈ
કંકોત્રીની ખોટ રહી ગઈ

લેખ આ નશીબના બદલી ના શક્યા
લેખ આ નશીબના બદલી ના શક્યા
ચાર ફેરા ચોરીના ફરી ના શક્યા

રડી રડી આંખોના આંસુ રે ખુટ્યા
કોના સહારે એકલા મુક્યા
રડતી આંખો પૂછે કેટલું રડાવશો
મોત પહેલા મળવાને વેલેરા આવજો

ફરી ના મળ્યા કેમ પાછા ના ફર્યા
ફરી ના મળ્યા કેમ પાછા ના ફર્યા

પ્રેમ પત્રો લખાયા ઘણા
પ્રેમ પત્રો લખાયા ઘણા
કંકોત્રીની ખોટ રહી ગઈ
કંકોત્રીની ખોટ રહી ગઈ

યાદમાં તમારી વરસો રે વીત્યા
યાદમાં તમારી વરસો રે વીત્યા
હું યાદ શું તમને કે ભૂલી રે ગયા
હું યાદ શું તમને કે ભૂલી રે ગયા
હું યાદ શું તમને કે ભૂલી રે ગયા
હું યાદ શું તમને કે ભૂલી રે ગયા.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.