X

KISMAT MA KOTA LYRICS | RAKESH BAROT

લખ્યા કિસ્મત માં કોટા રે…
હો… લખ્યા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
મારા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે

નતા હાથોની રેખે રે નતા નસીબની લેખે રે
નતા હાથોની રેખે રે નતા નસીબની લેખે રે…
હતા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
હો.. મારા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે

પેલા તો એવું કેતી’તી કે જીવવું મરવું સાથે છે
ગળા ના હમ ખાઈ કેતી’તી તું તો મારી જાન છે
ખબર મને પડી ગઈ છે કે બીજું તારું કોઈ છે
તને બીજાની હારે જોઈ આંખો મારી રોઈ છે

કુવામાં તે ઉતારી ને વરત મારા તે વાઢ્યા રે
કુવામાં તે ઉતારી ને વરત મારા તે વાઢ્યા રે.
હતા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
હો… મારા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે

દીવો લઈ ગોતીશ તોય તને મારા જેવો નઈ મળે
છાતી ઠોકી ને કવશું કે તને ચ્યોંય ચેન નઈ પડે
આપ્યા છે મુજને તે તો દખ તને ચ્યોંય હખ નઈ મળે
રોઈ રોઈ પોકારીશ તોય આશિક પાછો નઈ વળે

તે તો મારા વન વિખેર્યા રે મારા જીવતર બગાડયા રે
તે તો મારા વન વિખેર્યા રે મારા જીવતર બગાડયા રે
લખ્યા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
મારા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે

નતા હાથોની રેખે રે નતા નસીબની લેખે રે
નતા હાથોની રેખે રે નતા નસીબની લેખે રે
હતા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
હો.. મારા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
હતા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે

હતા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
હો.. મારા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
હતા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.