હસતો હતો રડી ને રડાયો મારી જાન
હસતો હતો રડી ને રડાયો મારી જાન
આવજો એમ કહીને ગાડી માં બેઠા યાર
સાસરિયે જઈને ફોન કરું એવું કહી ગઈ મને યાર
રાહ જોઉસું જાનુ તારી કરુ ઇન્તજાર
કુણા મારા કાળજા કાપી ગઈ મારી જાન

હો પ્રેમ ને મારા કલંક લગાડી સમજી તું ના શકીરે
સાચું ખોટું બોલી મારા દિલ ને ઠોકર મારી તે
પ્રેમ ને મારા કલંક લગાડી સમજી તું ના શકીરે
સાચું ખોટું બોલી મારા દિલ ને ઠોકર મારી તે
કયા જન્મે તમે મળશો મારી જાન
તારી રે યાદ માં હૂતો રોઉં મારી જાન
કુણા મારા કાળજા કાપી ગઈ મારી જાન
હસતો હતો રડી ને રડાયો મારી જાન
આવજો એમ કહીને ગાડી માં બેઠા યાર
સાસરિયે જઈને ફોન કરું એવું કહી ગઈ મને યાર
કુણા મારા કાળજા કાપી ગઈ મારી જાન
અરે..રે..કુણા મારા કાળજા કાપી ગઈ મારી જાન
ભૂલ હતી મારી મને હવે સમજાણી રે
તારી પાછળ રાતો ની રાત જાગી કાઢી મેં
ભૂલ હતી મારી મને હવે સમજાણી રે
તારી પાછળ રાતો ની રાત જાગી કાઢી મેં
તારા કારણિયે અમે બરબાદ થયા
બારબાદીએ છેડા છોડી જુદારે પાડ્યા
જુદાઈ ના ઝેર પાયી છોડી રે ગયા