X

LAGE CHE BAU HOT LYRICS | RAKESH BAROT

હે તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે
હો તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે
તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે
લાગે સે બઉ હોટ અરે લાગે સે બઉ હોટ
આટલા માં એકલી રે
અરે લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે

હો તૂ તો લાગે છે વાઈટ ટીશર્ટ ટાઈટ રે
એ તને જોઈ ને દિલ મારુ થાય લેફ્ટ રાઈટ રે

હો તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે
તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે
લાગે સે બઉ હોટ અરે લાગે સે બઉ હોટ
આટલા માં એકલી રે
એ તું તો લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે

હો ફિક્કું પડી જાય તારા આગળ તો બોલિવૂડ
હો તને જોઈ ને મસ્ત મારુ થઇ જાય મૂડ
હો લટક મટકતુ મસ્ત ચાલે ને બનાવે રીલ
હો તને જોઈ ને ભલ ભલાનું ડોલે દિલ

હો તારા કાળા ભમ્મર વાળ નમણી નાર રે
હે તને જોયા પછી ના લાગે કોઈ ના માં સાર રે

હો તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે
તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે
લાગે સે બઉ હોટ અરે લાગે સે બઉ હોટ
આટલા માં એકલી રે
એ તું તો લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે

હો હિરોઈન જેવી તુંતો લાગે રૂપાળી રે
તને જોયા કરું છું હું તો ધારી ધારી રે
હો હાઈ હિલ વાળા પેરે તૂ તો સેન્ડલ રે
અરે સેલ્ફી પડે ને બદલે તું તો એંગલ રે

એ તને જોયા કરું છું હું તો ટગર ટગર રે
એ તારા ઉપર નાખવું મારે પ્રેમ નું લંગર રે

હો તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે
તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે
લાગે સે બઉ હોટ અરે લાગે સે બઉ હોટ
આટલા માં એકલી રે
એ તું તો લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે

એ તું તો લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે
આટલા માં એકલી રે આટલા માં એકલી રે

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.