X

Male Jo Vidhata To Aetlu Kehvu Chhe Lyrics | Prakashsinh Zala | Ekta Sound

મળે જો વિધાતા તો એટલું કેહવું છે
મળે જો વિધાતા તો એટલું કેવું છે
મળે જો વિધાતા તો એટલું કેવું છે
ભેગા તું કરીને કેમ જૂદા તું પાડે છે
પ્રેમ ના લેખ તું કેવા રે લખે છે
પ્રેમ ના લેખ તું કેવા રે લખે છે
ભેગા કરી પ્રેમિયો ને જૂદા તું પાડે છે
તારી આગળ વાલા કોઈ નું ના ચાલે
જુદાઈ ના માળગે કોણ સાથે ચાલે
નથી રે રહેવાતું હવે નથી રે સહવાતું
નથી રે રહેવાતું હવે નથી રે સહવાતું
કિસ્મત આગળ વાલા કોઈ નું ના ચાલતું
મળે જો વિધાતા તો એટલું કેવું છે
મળે જો વિધાતા તો એટલું કેવું છે
ભેગા તું કરીને કેમ જૂદા તું કરે છે
ભેગા તું કરીને કેમ જૂદા તું પાડે છે

કર્મે લખાની છે પ્રેમ ની જુદાઈ
પ્રીત ની બાજી પલ મા પલટાઈ
કર્મે લખાની છે પ્રેમ ની જુદાઈ
પ્રીત ની બાજી પલ મા પલટાઈ
ઠોકર મુજને પ્રેમ મા વાગી
યાદ તારી આવી અને આંખ રોવા લાગી
ઠોકર મુજને પ્રેમ મા વાગી
યાદ તારી આવી અને આંખ રોવા લાગી
માટી ના કણ જેવી છે જિન્દગાની
માટી ના કણ જેવી છે જિન્દગાની
પ્રેમ મા આપી દઇશ મારી કુરબાની
મળે જો વિધાતા તો એટલું કેહવું છે
મળે જો વિધાતા તો એટલું કેવું છે
ભેગા તું કરીને કેમ જૂદા તું કરે છે
ભેગા તું કરીને કેમ જૂદા તું કરે છે

પ્રેમ ની ગાંઠ તો એવી બંધાણી
પ્રહલા આપી ખુશી પછી રે જુદાઈ
પ્રેમ ની ગાંઠ તો એવી બંધાણી
પ્રહલા આપી ખુશી પછી રે જુદાઈ
પ્રેમ ની કહાની મારી રહી ગયી અધૂરી
મારી દીકુ ને આપી દીધી મજબૂરી
પ્રેમ ની કહાની મારી રહી ગયી અધૂરી
મારી દીકુ ને આપી દીધી મજબૂરી
જુદાઈ ના જખ્મો કડવા લાગે છે
જુદાઈ ના જખ્મો કડવા લાગે છે
પ્રેમ ના મારગ મા કાંટા રે વાગે છે
મળે જો વિધાતા તો એટલું કેહવું છે
મળે જો વિધાતા તો એટલું કેવું છે
ભેગા તું કરીને કેમ જૂદા તું પાડે છે
ભેગા તું કરીને કેમ જૂદા તું કરે છે

કોની હારે કરું મારા પ્રેમ ની ફરિયાદ
હાર પલ આવે મને મીઠી એની યાદ
કોની હારે કરું મારા પ્રેમ ની ફરિયાદ
હાર પલ આવે મને મીઠી એની યાદ
ઝીંદગી ના લેખ પ્રભુ એવા કેમ લખ્યા
પ્રેમ થી લખેલા અઢી અક્ષર તે ભૂખ્યા
ઝીંદગી ના લેખ પ્રભુ એવા કેમ લખ્યા
પ્રેમ થી લખેલા અઢી અક્ષર તે ભૂખ્યા
પ્રેમ ના કણ આજ છુટા રે પડ્યા
પ્રેમ ના કણ આજ છુટા રે પડ્યા
ગણા રે મનાવ્યા પણ ભેગા ના થયા
મળે જો વિધાતા તો એટલું કેહવું છે
મળે જો વિધાતા તો એટલું કેહવું છે
ભેગા તું કરીને વાલા જૂદા તું પાડે છે
ભેગા તું કરીને કેમ જૂદા તું કરે છે
ભેગા તું કરીને કેમ જૂદા તું પાડે છે
ભેગા તું કરીને કેમ જૂદા તું પાડે છે

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.