X

MARA BHAIBANTHSE GHADIYAL NI KOTA JEM SETA LYRICS | DEV PAGLI, ARJUN THAKOR

હા મિસ્ટર જહુ વાળા હા
હા મેલડી વાળા
હા મારા ટાઈગરો હા

એ મારા ભઈબંધ સે ઘડીયાલ ની કોટા જેમ સેટા
ટાઈગરો ઘડીયાલ ની કોટા જેમ સેટા
ભેળા થાય તો ગમે તેવા ના બાર વાગે બેટા

હે મારા ટાઈગરો ઘડીયાલ ની કોટા જેમ સેટા
ભઈબંધો સે ઘડીયાલ ની કોટા જેમ સેટા
ભેળા થાય તો ગમે તેવા ના બાર વાગે બેટા

હે દુઃખ માં ને સુખ માં રેતા અમે ભેળા
દુઃખ માં ને સુખ માં રેતા અમે ભેળા
એ મારા ભઈબંધ સે, હે મારા ટાઇગર સે
એ ભઈબંધ ઘડીયાલ ની કોટા જેમ સેટા
કોટા જેમ સેટા
ભેળા થાય તો ગમે તેવા ના બાર વાગે બેટા

એ મારા હાવજ સે ઘડીયાલ ની કોટા જેમ સેટા
ટાઈગરો ઘડીયાલ ની કોટા જેમ સેટા
ભેળા થાય તો ગમે તેવા ના બાર વાગે બેટા
અરે ભેળા થાય તો ભલ ભલા નાહે બધા સેટા

હા રાજા જોગણી વાળા
હા રાજા ચામુંડ

હે પૈસા માટે અમે દોસ્તી નથી તોડતા
ભઈબંધો માટે દુશ્મન ને નથી છોડતા
હો હો મારા ભઈબંધો તો મોટી રે ટોપ સે
એની ઝલક તો બધા થી અલગ સે
હો મુશ્કેલીનો સામનો બધા ભેળા મળી કરતા
ગમે તેવી મેટર હોય ભેળા થઇ જાતા
એ મારા ભઈબંધો સે એ મારા હાવજ સે
એ ભઈબંધો ઘડીયાલ ની કોટા જેમ સેટા
કોટા જેમ સેટા
ભેળા થાય તો ગમે તેવા ના બાર વાગે બેટા

એ મારા હાવજ સે ઘડીયાલ ની કોટા જેમ સેટા
ટાઈગરો સે ઘડીયાલ ની કોટા જેમ સેટા
ભેળા થાય તો ગમે તેવા ના બાર વાગે બેટા
અરે ભેળા થાય તો ભલ ભલા નાહે બધા સેટા

હા મારુ 500 પાટણ હા
હા મિસ્ટર મહાકાળી વાળા હા

હે ડોન ખોવાઈ જાય ને દાદા ખોવાઈ જાય
હાવજો ના ટોળા જોઈ ભલ ભલા ડરી જાય

હે રાત હોય કે દાડો હોય ગમે તેવો ટાઈમ હોય
એક ફોન કરું બધા ભઈબંધો આવી જાય

હે જોવા વાળા જોયા કરે બળવા વાળા બળ્યા કરે
જોવા વાળા જોયા કરે બળવા વાળા બળ્યા કરે
એ મારા ભઈબંધો સે એ મારા હાવજ સે
એ મારા ભઈબંધો સે મારા ઘડીયાલ ની કોટા જેમ સેટા
કોટા જેમ સેટા
ભેળા થાય તો ગમે તેવા ના બાર વાગે બેટા
હે મારા હાવજો સે ઘડીયાલ ની કોટા જેમ સેટા
ટાઈગરો સે ઘડીયાલ ની કોટા જેમ સેટા
ભેળા થાય તો ગમે તેવા ના બાર વાગે બેટા
અરે ભેળા થાય તો ભલ ભલા નાહે બધા સેટા

હા આખજ જહુ હા
હા મારુ જાંબળીયા હા
હા મિસ્ટર શક્તિ વાળા હા
જય જય કેદાર

જે કેવું હોય હોમી સાતીયે રે કેજો
પાછળ થી તમે ભડવાઈ ના કરજો
હે હે અમે રે દોસ્તી દિલ થી નિભાવતા
ભાઈબંધ વગર અમે ઘડીયે ના રેતા

હે સુખ માં ને દુઃખ માં રેતા અમે ભેળા
સુખ માં ને દુઃખ માં રેતા અમે ભેળા
એ મારા ભઈબંધ સે મારા ટાઇગર સે
એ મારા ભઈબંધ સે ઘડીયાલ ની કોટા જેમ સેટા
કોટા જેમ સેટા
ભેળા થાય તો ગમે તેવા ના બાર વાગે બેટા

એ મારા હાવજો સે ઘડીયર ની કોટા જેમ સેટા
ટાઈગરો સે ઘડીયાલ ની કોટા જેમ સેટા
ભેળા થાય તો ગમે તેવા ના બાર વાગે બેટા
અરે ભેળા થાય તો ભલ ભલા નાહે બધા સેટા
અરે ભેળા થાય તો ભલ ભલા નાહે બધા સેટા

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.