X

MELDI GHUTO DARU PIDHO LYRICS | VIJAY SUVADA

એ બાબરીયા બીટ માં નૂરીયો જાદુગર
મૂછ ના તોતળે નવહો દેવાળું બોધ્યા
એક સે હો દારૂ પીવે હે..
એ હવા પોનસેર ના ટોઠા ને
એક છોકરા નો ભોગ લે…પર ભુ મારા

હે મેલડી એ ઘુટો દારૂ પીધો રે
હજુ કલા લેણ હજુળી કલા લેણ
હે મેલડી એ ઘુટો દારૂ પીધ્યો રે
હજુ કલા લેણ હજુળી કલા લેણ

હે નૂરીયા જોધા એ નવહો દેવારું બોધ્યા રે
હજુ કલા લેણ હજુળી કલા લેણ
હે મૂછ ના તોતણે દેરા બોધ્યા રે
હજુ કલા લેણ હજુળી કલા લેણ

હે ચાર દેવીઓ એ મેલ ઉતાર્યો રે
હજુ કલા લેણ હજુળી કલા લેણ
હે મેલ માં થી મેલડી બનાઈ રે
હજુ કલા લેણ હજુળી કલા લેણ

હો હજુળી નો દારૂ પીધો મારી માતા
ચાર બાજળી નો ખીચડો લીધ્યો મારી માતા
હો આ સાતે ઓઢણ ઓઢ્યા મારી માતા
બુટીયા તે બોકડે સવારી મારી માતા

હે મેલડી એ ઘુટો દારૂ પીધો રે
હજુ કલા લેણ હજુળી કલા લેણ
હે મેલડી એ ઘુટો દારૂ પીધ્યો રે
હજુ કલા લેણ હજુળી કલા લેણ

હો ઈના હોના ના શેંગડાં રે
હજુ કલા લેણ હજુળી કલા લેણ
હે રૂપલા ખળી પીતળ ગોહળી રે
હજુ કલા લેણ હજુળી કલા લેણ

હો ઈથી કોમરુ દેશ આઈ રે
હજુ કલા લેણ હજુળી કલા લેણ
હે ડંખ રૂપિયા મસોણ આયી રે
હજુ કલા લેણ હજુળી કલા લેણ

હો નવ હો વાદી ની ચોકી મારી માતા
હેમના તે ભૂત ને માણ્યા મારી માતા
હો કલકા ડોશી ને મળ્યા મારી માતા
કેવડા છેકણી હુંગાળી મારી માતા

હે મેલડી એ ઘુટો દારૂ પીધો રે
હજુ કલા લેણ હજુળી કલા લેણ
હે મેલડી એ ઘુટો દારૂ પીધ્યો રે
હજુ કલા લેણ હજુળી કલા લેણ

જો ધૂની જોપડી નો લટીયો લીધો રે
હજુ કલા લેણ હજુળી કલા લેણ
હે ગોજા ની ચલમો પીધી રે
હજુ કલા લેણ હજુળી કલા લેણ

હે જોજુડી ડોલવા મોડી રે
હજુળી કલા લેણ હજુળી કલા લેણ
હે એથી બાબરીયા બેટ મેં આયી રે
હજુળી કલા લેણ હજુળી કલા લેણ

હો ખોખરી તે લાકડી જાલી મારી માતા
ઘમોનીયો ધોકો જાલ્યો મારી માતા
હે નૂરીયા જોધા ને મળિયા મારી માતા
પૈડાં ની રમત મોડી મારી માતા

હે હે નૂરીયા નું થોબડું ઉખાર્યું રે
હજુ કલા લેણ હજુળી કલા લેણ
હે નૂરીયા જોધા ને મારીયો રે
હજુ કલા લેણ હજુળી કલા લેણ

હે નદી ની રેત માં રોળ્યો રે
હજુ કલા લેણ હજુળી કલા લેણ
હે ઉજ્જૈન ના નાકે બેઠી રે
હજુ કલા લેણ હજુળી કલા લેણ

હે મેલડી એ ઘુટો દારૂ પીધો રે
હજુ કલા લેણ હજુળી કલા લેણ
હે મેલડી એ ઘુટો દારૂ પીધ્યો રે
હજુ કલા લેણ હજુળી કલા લેણ

હજુ કલા લેણ હજુળી કલા લેણ
હજુ કલા લેણ હજુળી કલા લેણ
હજુ કલા લેણ હજુળી કલા લેણ
હજુ કલા લેણ હજુળી કલા લેણ

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.