X

MELDI MA NI VARTA LYRICS | PRAVIN LUNI

અન માઁ
દુનિયામાં પાપ વધી ગયા
અને લાગ્યો ધરતી ને ભાર
જોગમાયા માઁ મેલડી
તમે લીધું છે વિકરાળ સ્વરૂપ

ઓ ઓ પાપી ઓ એ પાપ કરી ધરતી ધ્રુજાવી
પાપી ઓ એ પાપ કરી ધરતી ધ્રુજાવી
તે દી પ્રગટી તું મારી માત મહાણી માઁ

હો પાપી ઓ એ પાપ કરી ધરતી ધ્રુજાવી
તે દી પ્રગટી તું મારી માત મહાણી માઁ

ઓ હાથે ધરિયા તે હથિયાર માડી
હાથે ધરિયા તે હથિયાર માડી
દુનિયામાં રચી તે અમર કહાણી
ઓ ઓ જુઓ મારી મેલડી ની અમર કહાણી માઁ

ઓ ઓ પાપી ઓ એ પાપ કરી ધરતી ધ્રુજાવી
પાપી ઓ એ પાપ કરી ધરતી ધ્રુજાવી
તે દી પ્રગટી તું મારી માત મહાણી
હો ઓ જુઓ મારી મેલડી ની અમર કહાણી માઁ

અન માઁ
દૈત્ય અમરીયો શિવજી તણો
તપ કરવા ને જાય
વરદાન મેળવી પાપી ઓ
એ પછી દેવ ની સામે થાય

હો અમર આ દૈત્ય નો ત્રાસ વધી જાય
અમર આ દૈત્ય નો ત્રાસ વધી જાય
તે દી પ્રગટી તું મારી માત મહાણી માઁ
હો અમર આ દૈત્ય નો ત્રાસ વધી જાય
તે દી પ્રગટી તું મારી માત મહાણી માઁ

ઓ હો હાથે ધરિયા તે હથિયાર માડી
હાથે ધરિયા તે હથિયાર માડી
દુનિયા માં રચી તે અમર કહાણી
ઓ ઓ જુઓ મારી મેલડી ની અમર કહાણી માઁ

ઓ ઓ પાપી ઓ એ પાપ કરી ધરતી ધ્રુજાવી
પાપી ઓ એ પાપ કરી ધરતી ધ્રુજાવી
તે દી પ્રગટી તું મારી માત મહાણી
હો ઓ જુઓ મારી મેલડી ની અમર કહાણી

અન માઁ
અમર આ દૈત્ય એ
ત્રણ લોક માં વરતાયો હાહાકાર
ઋષિ મુનિ દુભાવીયા
અને ભડક્યા નાના બાળ હા મેલડી

હો પાપી ઓ એ દેવતા ઓ ની નિંદર ઉડાડી
પાપી ઓ એ દેવતા ની નિંદર ઉડાડી
તે દી પ્રગટી તું મારી માત મહાણી

હો પાપી ઓ એ દેવતા ની નિંદર ઉડાડી
તે દી પ્રગટી તું મારી માત મહાણી માઁ
ઓ હો હાથે ધરિયા તે હથિયાર માડી
હાથે ધરિયા તે હથિયાર માડી
દુનિયામાં રચી તે અમર કહાણી
ઓ ઓ જુઓ મારી મેલડી ની અમર કહાણી માઁ

ઓ ઓ પાપી ઓ એ પાપ કરી ધરતી ધ્રુજાવી
પાપી ઓ એ પાપ કરી ધરતી ધ્રુજાવી
તે દી પ્રગટી તું મારી માત મહાણી
હો ઓ જુઓ મારી મેલડી ની અમર કહાણી

અન માઁ
દેવ દેવીઓ સૌ ભેગા મળી
અને કર્યા તે દી ફરિયાદ
નવદુર્ગા તમે સાથે મળી
અને હવે બનો ને
અમરિયા દૈત્ય નો કાળ

હો મેલા ને મારવા તારી જરૂર પડી
મેલા ને મારવા તારી જરૂર પડી
તે દી પ્રગટી તું મારી માત મહાણી માઁ

હો મેલા ને મારવા તારી જરૂર પડી
તે દી પ્રગટી તું મારી માત મહાણી માઁ
ઓ હો હાથે ધરિયા તે હાથિયાર માડી
હાથે ધરિયા તે હાથિયાર માડી
દુનિયા માં રચી તે અમર કહાણી
ઓ ઓ જુઓ મારી મેલડી ની અમર કહાણી માઁ

ઓ ઓ પાપી ઓ એ પાપ કરી ધરતી ધ્રુજાવી
પાપી ઓ એ પાપ કરી ધરતી ધ્રુજાવી
તે દી પ્રગટી તું મારી માત મહાણી
ઓ ઓ જુઓ મારી મેલડી ની અમર કહાણી

અન માઁ
મરેલી ગાય ના પેટ માં
સંતાણ્યો અમરીયો દૈત્ય
મન માં મુંજાણી દેવી ઓ
હવે એની પાસે
કેમ કરી ને જઈશ

હો ઘડીતી મૂર્તિ નવદુર્ગા એ મળી
ઘડીતી મૂર્તિ નવદુર્ગા એ મળી
તે દી પ્રગટી તું મારી માત મહાણી માઁ

હો ઘડીતી મૂર્તિ નવદુર્ગા એ મળી
તે દી પ્રગટી તું મારી માત મહાણી માઁ
ઓ હાથે ધરિયા તે હથિયાર માડી
હાથે ધરિયા તે હથિયાર માડી
દુનિયા માં રચી તે અમર કહાણી
ઓ ઓ જુઓ મારી મેલડી ની અમર કહાણી માઁ

ઓ ઓ પાપી ઓ એ પાપ કરી ધરતી ધ્રુજાવી
પાપી ઓ એ પાપ કરી ધરતી ધ્રુજાવી
તે દી પ્રગટી તું મારી માત મહાણી
માં ઓ જુઓ મારી મેલડી ની અમર કહાણી માઁ

અન માઁ
નવદુર્ગા એ ભેળા મળી
અન સર્જન કર્યું તારું દેવ
તેજ પૂર્યા સર્વે શક્તિ તણા
અને તમે પ્રગટ્યા
મેલડી જેવા દેવ

હો માઁ એ માર્યો અમરીયા ને ભોંય પછાડી
માર્યો અમરીયા ને ભોંય પછાડી
તે દી પ્રગટી તું મારી માત મહાણી માઁ

માર્યો અમરીયા ને ભોંય પછાડી
તે દી પ્રગટી તું મારી માત મહાણી માઁ
ઓ હો હાથે ધરિયા તે હથિયાર માડી
હાથે ધરિયા તે હથિયાર માડી
દુનિયા માં રચી તે અમર કહાણી
હો ઓ જુઓ મારી મેલડી ની અમર કહાણી માઁ

ઓ ઓ પાપી ઓ એ પાપ કરી ધરતી ધ્રુજાવી
પાપી ઓ એ પાપ કરી ધરતી ધ્રુજાવી
તે દી પ્રગટી તું મારી માત મહાણી
ઓ ઓ જુઓ મારી મેલડી ની અમર કહાણી

અન માઁ
નવદુર્ગા અને શિવજી મળી
આપ્યા અભય વરદાન
કે કળિયુગ માં તમે પૂજાશો
અને પામશો જાજેરા માન

હો જય કવિ કહે મારી દેવ દયાણી
પ્રવીણ લૂણી કહે મારી દેવ દયાણી
તે દી પ્રગટી તું મારી માત મહાણી

હો મારા વિશાલ ભાઈ કહે મારી દેવ દયાણી
તે દી પ્રગટી તું મારી માત મહાણી
ઓ હો હાથે ધરિયા તે હથિયાર માડી
હાથે ધરિયા તે હથિયાર માડી
દુનિયા માં રચી તે અમર કહાણી
ઓ ઓ જુઓ મારી મેલડી ની અમર કહાણી માઁ

ઓ ઓ પાપી ઓ એ પાપ કરી ધરતી ધ્રુજાવી
પાપી ઓ એ પાપ કરી ધરતી ધ્રુજાવી
તે દી પ્રગટી તું મારી માત મહાણી
ઓ ઓ જુઓ મારી મેલડી ની અમર કહાણી માઁ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.