X

Mot Ni Pahela Mane Ae Mari Gai Lyrics | Ashok Thakor | Bhairav Digital

મને જાન જાન કેનારી બે જાન કરી ગઈ
મને જાન જાન કેનારી બે જાન કરી ગઈ
મને જાન જાન કેનારી બે જાન કરી ગઈ
મોત ની પહેલા મને એ મારી ગઈ
મને જાન જાન કેનારી બે જાન કરી ગઈ
મને જાન જાન કેનારી બે જાન કરી ગઈ
બેવફા બની મને એ મારી ગઈ

મારા કાળજા બાળી ને કેવા ભસ્મ કરી ગઈ
મારા કાળજા બાળી ને કેવા ભસ્મ કરી ગઈ
હાલ ચાલ પૂછનારી બે હાલ કરી ગઈ
મારા હાલ ચાલ પૂછનારી બે હાલ કરી ગઈ

જેણા ઉપર ગર્વ હતો એને ઠુકરાયો
ઇશ્ક ની બાજી માં મને ગુલામ બનાયો
ભર રે બજારે મારી ઈજ્જત ઉછાળી
તારી બેવફાઈ થી ગયો છું હું હારી
બે રેહેમ તને થોડી દયા ના આવી
બે રેહેમ તને થોડી દયા ના આવી
મારા પીઠ પાછળ ખંજર મારી ગઈ
મારા મોત ની પહેલા મને એ મારી ગઈ

હૂતો મરી ગ્યો તને મારી ને જઈશ
તને નાઈ છોડું તારો જીવ લઈને જઈશ
તેના કરી દયા હવે હું નઈ કરું
તને ચેન સુખ થી જીવવા નઈ દઉં
તારા કરેલા કરમ નું તું ભોગવી ને ગઈ
તારા કરેલા કરમ નું તું ભોગવી ને ગઈ
મારા મોત ની તને સજા મળી ગઈ

મને જાન જાન કેનારી બે જાન કરી ગઈ
મને જાન જાન કેનારી બે જાન કરી ગઈ
મારા મોત ની પહેલા મને એ મારી ગઈ
બેવફા બની મને એ મારી ગઈ
મારા મોત ની પહેલા મને એ મારી ગઈ

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.