X

Prem Hoy To Kai Devu Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot)

હો ગમી જાય કોઈ તો એના વિચારો માં ના રેવું
હો હો હો ગમી જાય કોઈ તો એના વિચારો માં ના રેવું
આખો દિવસ કોઈ ની યાદો મ ના રેવું

હો યાદો માં ના રેવું વિચારો માં ના રેવું
યાદો માં ના રેવું વિચારો માં ના રેવું
પ્રેમ હોય તો કઈ દેવું શરમ માં ના રેવું
અરે પ્રેમ હોય તો કઈ દેવું શરમ માં ના રેવું
હો ગમી જાય કોઈ તો એના વિચારો મ ના રેવું
આખો દિવસ કોઈ ની યાદો મ ના રેવું

માની હોય દિલની રાણી ઇથી શું ડરવાનું હોય
હા કે ના પૂછી ફેરા ફરવાનું કરવાનું હોય
હો હો હો કર્યો હોય દિલ થી પ્રેમ એમાં ક્યાં ફરવા નું હોય
હાથ જાલી હળવે થી કાન માં કેવા નું હોય

તું મારી જાન છે
તું મારી જાન છે

હો યાદો માં ના રેવું વિચારો માં ના રે રેવું
યાદો માં ના રેવું વિચારો માં ના રે રેવું
પ્રેમ હોય તો કઈ દેવું શરમ માં ના રેવું
અરે પ્રેમ હોય તો કઈ દેવું શરમ માં ના રેવું

હો હાથ નહિ તો આંખ ના ઈશારે કહેવાનું હોય
જો કર્યો છે પ્રેમ તો પાછા ના પડવાનું હોય
હો હો હો જોતી હોય હામે તો વૈટ ક્યાં કરવાનું હોય
હાથ માં ગુલાબ લઇ પ્રપોઝ કરવાનું હોય
હો લવ યુ કહેવાનું હોય
લવ યુ કહેવાનું હોય

હો યાદો માં ના રેવું વિચારો માં ના રેવું
યાદો માં ના રેવું વિચારો માં ના રેવું
પ્રેમ હોય તો કઈ દેવું શરમ માં ના રેવું
અરે પ્રેમ હોય તો કઈ દેવું શરમ માં ના રેવું
હો પ્રેમ હોય તો કઈ દેવુ શરમ માં ના રેવું

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.