એતો પૈસા નો પ્રેમ આતો રૂપિયા નો પ્રેમ
એતો પૈસા નો પ્રેમ આતો રૂપિયા નો પ્રેમ
પણ મનડે ફસાણો એતો દોલત નો વેમ
એતો પૈસા નો પ્રેમ આતો રૂપિયા નો પ્રેમ
પણ મનડે ફસાણો એતો દોલત નો વેમ
પણ પ્રેમ તો મતલબી રહયો
પણ પ્રેમ તો મતલબી રહયો
પણ પ્રેમ માં આશિક તો ભૂલો પડ્યો
પણ પ્રેમ માં આશિક તો ભૂલો પડ્યો
એતો પૈસા નો પ્રેમ આતો રૂપિયા નો પ્રેમ
પણ મનડે ફસાણો એતો દોલત નો વેમ
પણ પ્રેમ તો મતલબી રહયો
પણ પ્રેમ તો મતલબી રહયો
પણ પ્રેમ માં આશિક તો ભૂલો પડ્યો
પણ પ્રેમ માં આશિક તો ભૂલો પડ્યો
પણ પ્રેમ માં આશિક તો ભૂલો પડ્યો
પ્રેમ ના માર્ગે જવાનો
પોતે બરબાદ થવાનો
જિંદગી મા કઈ નઈ કરવાનો
વગર મોતે મારવાનો
પણ સાથ તો અધૂરો રહ્યો
પણ સાથ તો અધૂરો રહ્યો
પણ પ્રેમ માં આશિક તો ભૂલો પડ્યો
પણ પ્રેમ માં આશિક તો ભૂલો પડ્યો
એતો પૈસા નો પ્રેમ આતો રૂપિયા નો પ્રેમ
પણ મનડે ફસાણો એતો દોલત નો વેમ
પણ પ્રેમ તો મતલબી રહયો
પણ પ્રેમ તો મતલબી રહયો
પણ આશિક તો ભૂલો પડ્યો
પણ પ્રેમ માં આશિક તો ભૂલો પડ્યો
પણ પ્રેમ માં આશિક તો ભૂલો પડ્યો
દોલત મા પ્રેમ છે આંધળો
રૂપિયા વાળા નો થવાનો
પ્રેમ મા ઠોકર ખાવાનો
યાદ મા એની રડવાનો
જેવો ચાહ્યો એવો પ્રેમ ના મળ્યો
જેવો ચાહ્યો એવો પ્રેમ ના મળ્યો
પણ પ્રેમ ના આશિક તો ભૂલો પડ્યો
પણ પ્રેમ ના આશિક તો ભૂલો પડ્યો
એતો પૈસા નો પ્રેમ આતો રૂપિયા નો પ્રેમ
પણ મનડે ફસાણો એતો દોલત નો વેમ
પણ પ્રેમ તો મતલબી રહયો
પણ પ્રેમ તો મતલબી રહયો
પણ આશિક તો ભૂલો પડ્યો
પણ પ્રેમ માં આશિક તો ભૂલો પડ્યો
પણ પ્રેમ માં આશિક તો ભૂલો પડ્યો
પણ પ્રેમ માં આશિક તો ભૂલો પડ્યો
પણ પ્રેમ માં આશિક તો ભૂલો પડ્યો