આ નાતો પણ લાગે
ફીકા પવન જાણે
અંધારા ના પલકારે
જે મન રંગોની વાતો ના કર
તું મીઠી મીઠી સુગંધ
બહેકાવે મારુ મન
તારી એક એક હરકતોમાં
મધ મીઠું અત્તર
પવન સંગ વહ્યા કરે
તારી યાદોનું જાદુમંતર
ઓ સાવરે તારી યાદ માં
હું ભટકું દરબદર
દરબદર
સાંજના શીંગારમાં
તારી રાહ જોતી હું
ઇશ્કના અજવાસમાં
તારી રાહ જોતી હું
તારી રાહ જોતી હું…