X

Sona Na Rathde Jagannathji Lyrics | Bhoomi Panchal | Studio Saraswati Official

હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી
હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી

એ સોનાનો રથડોને ચાંદીના પૈયા
એ સોનાનો રથડોને ચાંદીના પૈયા
સોનાનો રથડોને ચાંદીના પૈયા
રથડે બિરાજ્યાં સુભ્રદાના ભૈયા
એ નાચો ઝૂમો રે ભઈ તા તા તા થૈયા
નાચો ઝૂમો રે ભઈ તા તા તા થૈયા
રથડે બિરાજ્યાં સુભ્રદાના ભૈયા

હો રથયાત્રાનો દિવસ પ્યારો પ્યારો
રમવા નીકળ્યો જગ પાલન હારો
રથયાત્રાનો દિવસ પ્યારો પ્યારો
રમવા નીકળ્યો જગ પાલન હારો
રથડે બિરાજ્યાં સુભ્રદાના ભૈયા

એ સોનાનો રથડોને ચાંદીના પૈયા
સોનાનો રથડોને ચાંદીના પૈયા
રથડે બિરાજ્યાં સુભ્રદાના ભૈયા
રથડે બિરાજ્યાં સુભ્રદાના ભૈયા

હો અષાઢી બીજનો મેળો ભરાયો
માનવ મેંરામણ જોવા ઉભરાયો
પાછળથી ગાજતે વરઘોડો હાલ્યો
ભક્તિ આનંદનો રંગ છલકાયો

હો અષાઢી બીજનો મેળો ભરાયો
માનવ મેંરામણ જોવા ઉભરાયો
પાછળથી ગાજતે વરઘોડો હાલ્યો
ભક્તિ આનંદનો રંગ છલકાયો

હો દ્રારિકામાં તારો જય જય કારોં
ડાકોરમાં તારો જય જય કારોં
દ્રારિકામાં તારો જય જય કારોં
ડાકોરમાં તારો જય જય કારોં
રથડે બિરાજ્યાં સુભ્રદાના ભૈયા

એ સોનાનો રથડોને ચાંદીના પૈયા
સોનાનો રથડોને ચાંદીના પૈયા
રથડે બિરાજ્યાં સુભ્રદાના ભૈયા
રથડે બિરાજ્યાં સુભ્રદાના ભૈયા

હો વ્હાલાના વરઘોડામાં હાથી ને ઘોડા
ડી જે ને બેન્ડમાં વાગે છે ગોના
રાજા રણછોડ તો દિલના છે ભોળા
જીતની કલમે તારા ગુણલા ગવાયા

હો વ્હાલાના વરઘોડામાં હાથી ને ઘોડા
ડી જે ને બેન્ડમાં વાગે છે ગોના
રાજા રણછોડ તો દિલના છે ભોળા
જીતની કલમે તારા ગુણલા ગવાયા

હો જમાલ પુરમાં તારો જય જય કારો
સરસ પુરમાં તારો જય જય કારો
દરિયા પુરમાં તારો જય જય કારો
શાહ પુરમાં તારો જય જય કારો
રથડે બિરાજ્યાં સુભ્રદાના ભૈયા

એ સોનાનો રથડોને ચાંદીના પૈયા
સોનાનો રથડોને ચાંદીના પૈયા
રથડે બિરાજ્યાં સુભ્રદાના ભૈયા

એ નાચો ઝૂમો રે ભઈ તા તા તા થૈયા
નાચો ઝૂમો રે ભઈ તા તા તા થૈયા
રથડે બિરાજ્યાં સુભ્રદાના ભૈયા
એ રથડે બિરાજ્યાં સુભ્રદાના ભૈયા
એ રથડે બિરાજ્યાં સુભ્રદાના ભૈયા.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.