દિલમા રહેનારા ફરી ક્યારે મળે
દિલમા રહેનારા ફરી ક્યારે મળે
યાદો ની સાથે પાછા નહિ ફરે
દિલમા રહેનારા ફરી ક્યારે મળે
દિલમા રહેનારા ક્યારે મળે
યાદો ની સાથે પાછા નહિ ફરે
રડતી આંખો મારી તને શોધી રહી
તુંતો જતી રહી તારી યાદ રહી ગઈ
રડતી આંખો દિલને સવાલ કરે
રડતી આંખો દિલને સવાલ કરે
મળવા ની વેરા કયારે ભવે
કઈ રે દુનિયા મા તુંતો ચાલી ગઈ
જશે આ જિંદગી રોઈ રોઈ
હાય તારા વિના જિંદગી જીવતા લાશ થઇ
છોડી મજધારે કયા કિનારે તું ગઈ
દિલને દર્દ આંખો ને આંસુ આપી ગઈ
તુંતો જતી રહી તારી યાદ રહી ગઈ
દિલમાં રહેનારા ફરી ક્યારે મળે
દિલમાં રહેનારા ક્યારે મળે
યાદો ની સાથે પાછા નહિ ફરે
ખબર નતી વેરા આવી વિદાય ની આવશે
મિલન પછી જુદાઈ વિધાતા લાવશે
યાદો તારી આવશે આંખે આંસુ લાવશે
તારા વિના જિંદગી કેમ રે જીવાશે
દિલને દર્દ આંખોને આંસુ લાવશે
તારા વિના જિંદગી કેમ રે જીવાશે
દિલને દર્દ આંખો ને આંસુ આપી ગઈ
તુંતો જતી રહી તારી યાદ રહી ગઈ
દિલમાં રહેનારા ફરી ક્યારે મળે
દિલમાં રહેનારા ક્યારે મળે
યાદો ની સાથે પાછા નહિ ફરે
યાદો ની સાથે પાછા નહિ ફરે
યાદો ની સાથે પાછા નહિ ફરે
યાદો ની સથે પાછા નહિ ફરે