હે……હે……હે
તારો મારો ઝગડો
એ અલી તારો મારો ઝગડો
હે ઓમ ના બગડો
એ ખોટી વાતે ના ઝગડો
હે ઓમ ના બગડો
એ ખોટી વાતે ના ઝગડો
હો નોની નોની વાત માં જાનુ ઓમ ના બગડો
નોની નોની વાત માં જાનુ ઓમ ના બગડો
હો ટોમ એન્ડ જેરી જેવો મારો મારો ઝગડો
હે હે ટોમ એન્ડ જેરી જેવો તારો મારો ઝગડો
હો કોલેજ મોં આપણે ફ્રેન્ડ થી જોણીતા
કોલેજ મોં આપણે ફ્રેન્ડ થી જોણીતા
હે લાગે કે ડોરેમોન ને નોબિતા
હો ક્યુટ લાગે છે તું મારુ મિકી મોઉસ
લગન કરીલે હેડ મારા હાઉસ
ક્યુટ લાગે છે તું મારુ મિકી મોઉસ
લગન કરીલે હેડ મારા હાઉસ
હો ટોમ એન્ડ જેરી જેવો તારો મારો ઝગડો
એ અલી ટોમ એન્ડ જેરી જેવો તારો મારો ઝગડો
હે તને મને જુદા કરવા લોકો મારશે પિન
મગજ પર ના લેતી ગોડી મારી મિસ્ટર બિન
હે હે બોલે મારી જાનુ ના તોલ થાય વડ ની
ગુસ્સો કરે તો કોપી લાગે એન્ગ્રીબર્ડ ની
હો પ્રેમ થી કહું તને બકલું ને ચકલું
હું તારો મોટું ને તું મારો પતલુ
પ્રેમ થી કહું તને બકલું ને ચકલું
હું તારો મોટું ને તું મારો પતલુ
હો ટોમ એન્ડ જેરી જેવો તારો મારો ઝગડો
હે હે હે ટોમ એન્ડ જેરી જેવો તારો મારો ઝગડો
તારો મારો ઝગડો
હો મારી જોડે તું મેરેજ કરીશ
તો તને ફરવા લઇ જાવ હું પેરિસ
હે હે હે તારા વગર મારી લાઈફ સુ કોમની
બોલતી સારી લાગે કેમ બને તું મોગલી
હો જીસ્મ જુદા ને એક છે જાન
તું યાદ કરે ને બની આવું શક્તિમાન
જીસ્મ જુદા ને એક છે જાન
તું યાદ કરે ને બની આવું શક્તિમાન
હો ટોમ એન્ડ જેરી જેવો તારો મારો ઝગડો
એ ગોડી ટોમ એન્ડ જેરી જેવો તારો મારો ઝગડો
હે હે હે ટોમ એન્ડ જેરી જેવો તારો મારો ઝગડો
હો હો હો ટોમ એન્ડ જેરી જેવો તારો મારો ઝગડો
હો હો હો ટોમ એન્ડ જેરી જેવો તારો મારો ઝગડો