X

Tu Tari Rite Jevi Le Lyrics | Bechar Thakor

હો એક કહાની પ્રેમ ની મારી અધૂરી રહી ગઈ
એક કહાની પ્રેમ ની મારી અધૂરી રહી ગઈ
સપના જોયા હજારો એ પલ મા તુ તોડી ગઈ
એક કહાની પ્રેમ ની મારી અધૂરી રહી ગઈ
સપના જોયા હજારો એ પલ મા તુ તોડી ગઈ

ઓ ગમ નથી તને મારુ દિલ તોડવાનો
તારો પણ વારો આવશે બહુ રડવાનો
ગમ નથી તને મારુ દિલ તોડવાનો
તારો પણ વારો આવશે બહુ રડવાનો

તુ તારી રીતે જીવી લે
હુ મારી રીતે જીવી લઉ
હો તુ તારી રીતે જીવી લે
હુ મારી રીતે જીવી લઉ

એક કહાની પ્રેમ ની મારી અધૂરી રહી ગઈ
સપના જોયા હજારો એ પલ મા તુ તોડી ગઈ

હો મારા અરમાનો ની હળગાવી હોળી
પ્રેમ ના નામ ની કરી તે તો તાપણી
હો હો મારા અરમાનો ની હળગાવી હોળી
પ્રેમ ના નામ ની કરી તે તો તાપણી

હો તારા ચાહનારા જયારે તને તરછોડસે
તે દી તને પ્યાર દીકુ મારો યાદ આવશે
તારા ચાહનારા જયારે તને તરછોડસે
તે દી તને પ્યાર દીકુ મારો યાદ આવશે

તુ તારી રીતે જીવી લે
હુ મારી રીતે જીવી લઉ
હો તુ તારી રીતે જીવી લે
હુ મારી રીતે જીવી લઉ

એક કહાની પ્રેમ ની મારી અધૂરી રહી ગઈ
સપના જોયા હજારો એ પલ મા તુ તોડી ગઈ

હો તુ તો કેતીતી દીકુ ધડકન તુ મારી
તુજ ભૂલી ગઈ વાત એ તારી
હો હો તુ તો કેતીતી દીકુ ધડકન તુ મારી
તુજ ભૂલી ગઈ વાત એ તારી

હો સાચો રે પ્રેમ અહીં કોણ રે કરે છે
મારા જેવા આશિક રોજ રે મરે છે
સાચો રે પ્રેમ અહીં કોણ રે કરે છે
મારા જેવા આશિક રોજ રે મરે છે

તુ તારી રીતે જીવી લે
હુ મારી રીતે જીવી લઉ
હો તુ તારી રીતે જીવી લે
હુ મારી રીતે જીવી લઉ

એક કહાની પ્રેમ ની મારી અધૂરી રહી ગઈ
સપના જોયા હજારો એ પલ મા તુ તોડી ગઈ

હો મે તો તને પ્રેમ દીકુ હાચો કર્યોતો
તે મારી જોડે દીકુ મજાક કર્યોતો
હો હો મે તો તને પ્રેમ દીકુ હાચો કર્યોતો
તે મારી જોડે દીકુ મજાક કર્યોતો

હો મારી તો જિન્દગી તારી યાદ મા જવાની
હાચા પ્રેમ ની કહાની અધૂરી રેહવાની
મારી તો જિન્દગી તારી યાદ મા જવાની
હાચા પ્રેમ ની કહાની અધૂરી રેહવાની

તુ તારી રીતે જીવી લે
હુ મારી રીતે જીવી લઉ
હો તુ તારી રીતે જીવી લે
હુ મારી રીતે જીવી લઉ

હો તુ તારી રીતે જીવી લે
હુ મારી રીતે જીવી લઉ

હો તુ તારી રીતે જીવી લે
હુ મારી રીતે જીવી લઉ

હો તુ તારી રીતે જીવી લે
હુ મારી રીતે જીવી લઉ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.