X

Vandan Tujne Maa Bharati Lyrics | Umesh Barot, Margi Tewar Patel | Sumaar Music

તમે ફરીલો દુનિયા ની જાત્રા
કે ફરી જોજો ચૌદ ભુવન
પણ મારા ભારત દેશ જેવો
નહિ જડે ખરો રંગીલો રંગ

જ્યાં ડગલે ને પગલે ધરતી
અંબર બદલે એનો રંગ
વિવિધતા મા એક તારા થી રહીયે
હરિ મળી સંઘ
જ્યાં ડગલે ને પગલે ધરતી
અંબર બદલે એનો રંગ
ભારત દેશ ને વાળું હૂતો
મારૂં તન મન ધન

હો એવા રંગીલા દેશ મા મોજીલા દેશ મા
ગુંજે જય હિન્દ ના નારા

વંદન તુજને..વંદન તુજને
વંદન તુજને મારા દેશ માં ભારતી રે
વંદન તુજને મારા દેશ માં ભારતી રે
વંદન તુજને..તુજને
વંદન તુજને તુજને રે
વંદન તુજને..તુજને
વંદન તુજને મા ભારતી
જ્યાં ડગલે ને પગલે ધરતી
અંબર બદલે એનો રંગ
વિવિધતા મા એક તારા થી રહીયે
હળી મળી સંઘ

મોરધ સુર મા વીરો ની
ધરતી અમારો દેશ છે
દેશ ધરમ ના માટે જીવ
આલવા પહેરે ખેશ છે
મારા દેશ ની દીકરીયોતો પહેરે
શરમ હૈયા નું ઘરેણું રે
દીકરીઓના તેજે મંગળ પર છે
દેશ નું ડેરું રે

ઊંચે ફરકતો તિરંગો તારો
આપે સલામી જગ રે સારો
ઊંચો ફરકતો તિરંગો તારો
આપે સલામી જગ રે સારો
જુગ જુગો જીવે સદા ગુજતે રહે
મારા જય હિન્દ નો નારો
વંદન તુજને
વંદન તુજને
વંદન તુજને..મારા દેશ માં ભારતી રે
વંદન તુજને..મારા દેશ માં ભારતી રે
વંદન તુજને..તુજને
વંદન તુજને..તુજને રે
વંદન તુજને તુજને
વંદન તુજને માં ભારતી
જ્યાં ડગલે ને પગલે ધરતી
અંબર બદલે એનો રંગ
વિવિધતા મા એક તારા થી રહીયે
હળી મળી સંઘ

રંગ રૂપ અનેક છે પણ
દિલ મારૂં એક છે
જાત છે અનેક પણ આ
દેશ મારો એક છે
આનંદ એક આ ખમીર વંનતા
વિરલા ઓ નું છે વતન
કરું જતન મારા દેશ નું
જરા જોજો ઉજરે ના ચમન

અમર અખંડ રહે દેશ અમારો
ભારત દેશ છે જાન થી પ્યારો
અમર અખંડ રહે દેશ અમારો
ભારત દેશ છે જાન થી પ્યારો
જુગો જુગો જીવે સદા ગુંજતા રહે
મારા જય હિન્દ નો નારો
વંદન તુજને
વંદન તુજને
વંદન તુજને મારા દેશ માં ભારતી રે
વંદન તુજને મારા દેશ માં ભારતી રે
વંદન તુજને..તુજને
વંદન તુજને..તુજને રે
વંદન તુજને..તુજને
વંદન તુજને..માં ભારતી

જ્યાં ડગલે ને પગલે ધરતી
અંબર બદલે એનો રંગ
વિવિધતા મા એક તારા થી રહીયે
હળી મળી સંઘ
વંદે માતરમ્..વંદે માતરમ્
વંદે માતરમ્..વંદે માતરમ્
વંદે માતરમ્..વંદે માતરમ્
વંદન તુજને

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.