X

Zenu Chakdu Dil Marriage Berig Karva Nathi Lyrics | Arjun Thakor | Mahi Digital

એવું ઝેણું ચકડું દિલ દોરાઈ દે
એવું ઝેણું ચકડું દિલ દોરાઈ દે

એવુ ઝેણું ચકડું દિલ દોરવી
દિલ મો મારુ નોમ લખાઈ દે
એવુ ઝેણું ચકડું દિલ દોરવી
દિલ મો મારુ નોમ લખાઈ દે
મારુ નોમ લખાવી યાદ કરજે
યાદ કરી ને તું ના રડજે
હો મારુ નોમ લખાવી યાદ કરજે
યાદ કરી ને તું ના રડજે
યાદ કરી ને તું ના રડજે
હો એવું નેનું ચકડું દિલ દોરાવી
દિલ મોં મારુ નોમ લખાઈ દે
મારુ નોમ લખાવી યાદ કરજે
યાદ કરી ને તું ના રડજે
એક નેનું ચકડું દિલ દોરવી
દિલ મો મારુ નોમ લખાઈ દે

હે એવા મેરેજ બેરેજ કરવા નહિ
ન ભાગી ને ચોય જાવું નહિ
હો એવો સમાજ મેલી ને જાઉં નહિ
ન જાત ઉપર આવું નહિ
એઉ દુનિયા ને વતાવુ હોય તો
માવતર ની સાઈન જોવે
તારા માવતર ની સાઈન જોવે
તારા માવતર ની સાઈન હશે તો
ચાર ફેરા ફરી લઇ જાસુ લી
એવું ઝેણું ચકડું દિલ દોરવી
દિલ મોં મારુ નોમ લખાઈ લે
હો એવું ઝેણું ચકડું દિલ દોરવી
દિલ મોં મારુ નોમ લખાઈ લે

હે આવો આપડા બંને નો પ્રેમ જોઈ ને
દુનિયા આખી બઉ બરે લી
હે એવો આપડા બેનો રાગ જોઈ ને
દુનિયા આખી બઉ બરે લી
હે એવી તારી મારી ખુશિયાં જોઈ
દુનિયા આખી બઉ બરે લી
અલી દુનિયા આખી બઉ બરે
એ તારા દિલ મો જાનુ નોમ જોઈ ને
દુનિયા ને સેહવાતું નહિ
હો એવું ઝેણું ચકડું દિલ દોરાઈ
દિલ મોં મારુ નોમ લખાઈ દે
હો એવું ઝેણું ચકડું દિલ દોરવી
દિલ મોં મારુ નોમ લખાઈ દે

હે એવી જાનુડી જાનુડી જાન સે મારી
કોણ કહે લ્યા નથ તારી
હો એવું જાનુ માટે કુરબાન કરુસુ
જીવ માંગે તો જીવ આપી દઉં
એવી જાનુડી જાનુડી જાન છે મારી
કોણ કહે લ્યા નથ તારી
કોણ કહે લ્યા નથ તારી
હે એવો આપડા બંનેનો પ્રેમ જોઈ ને
દુનિયા આખી બઉ બડે લઈ
હે તારા દિલ મોં મારુ નોમ જોઈ ને
દુનિયા ને સેહવાતું નહિ
એક નેનું ચકડું દિલ દોરવી
દિલ મોં મારુ નોમ લખાઈ લે હે

હે આતો નસીબ ની વાતો અલી
કોય ને કોય કેવું નથી
મારા લેખ મોં પાગલ શેર લખાણું
તારા કાજે તારું ગોમ લખાણું
ઓ વિધાતા થી લેખ ની આગળ
દુનિયા આખી જખ મારે
અલી દુનિયા આખી જખ મારે
એવા આપડા બંને પ્રેમ જોઈ
દુનિયા ને સેહવાતું નહિ
એવું ઝેણું ચકડું દિલ દોરવી
દિલ મોં મારુ નોમ લખાઈ લે
એક નેનું ચકડું દિલ દોરવી
દિલ મોં મારુ નોમ લખાઈ લે હે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.