X

નાથોના નાથ પ્રભુ મારા શ્રીનાથજી| Naatho na naath prabhu mara lyrics

નાથોના નાથ પ્રભુ મારા શ્રીનાથજી,
આવ્યો છુ તારા શરણમા
તારો આ દાસ મારા ભોળા શ્રીનાથજી,
જુક્યો છે તારા ચરણમા
નાથોના નાથ પ્રભુ મારા શ્રીનાથજી,
આવ્યો છુ તારા શરણમા…

દ્વારકાની વાટને જમુનાને ધાટ પ્રભુ,
કણ કણમા તારો છે વાસ
થાય સૌ સુખિયા જાય કોઇ દુખી,
તારા શર્ણેથી તારો તો દાસ
હાજરા હ્જુર છે તારા સ્વરુપ બધા,
પાવન આ તારા નગરમા
નાથોના નાથ પ્રભુ મારા શ્રીનાથજી,
આવ્યો છુ તારા શરણમા…

કાળીયાને નાથ્યો ને જેર તે તો પુર્યા છે
વિનવુ છુ તને હુ આજ
જાન મારી અટકી છે જિવ મારો ભટક્યો છે,
રાખીલે મારી તુ લાજ
તારો છુ તારો છુ તારો શ્રીનાથજી,
લઇલે તારા ચરણમા
નાથોના નાથ પ્રભુ મારા શ્રીનાથજી,
આવ્યો છુ તારા શરણ મા….

વાદળ જો ગરજે ને વિજળી જો ચમકે,
તો સ્મરણ તમારુ જ થાય
સુખ હોય દુખ હોય અમારા હોઠ,
બસ તમારા ગાણા ગાય
કરુ ક્રુપા ઓ દયા ના સાગર ને,
દેજો વાસ તમારા હદયમા
નાથોના નાથ પ્રભુ મારા શ્રીનાથજી,
આવ્યો છુ તારા શરણમા…

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.