X

લળી લળી પાય લાગુ | lali lali paay laagu Lyrics

લળી લળી પાય લાગુ
હે દયાળી દયાં માગુ રે મોગલ માડી

એ માં તુ ચૌદ ભુવન મા રેતી
ઉડણ મા આભ લેતી
છોરુડા ને ખમ્મા કહેતી માં મોગલ માડી…..

એ મેળો છે માંને વ્હાલો
નમીને આઇ ને હાલો
આયલ ના વેણે હાલો માં મોગલ માડી…..

એ દાઢાળી દેવ એવી ગરજી
સુણો અમારી અરજી
આગળ તમારી મરજી મોગલ માડી…..

દાન અલગારી કહે છે
ભામીણા તોળા લે છે
તને ઉદો ઉદો કે છે રે મોગલ માડી…..

લળી લળી પાય લાગુ
હે દયાળી દયા માગુ રે મોગલ માડી…..

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.