લળી લળી પાય લાગુ | lali lali paay laagu Lyrics
lali lali paay laagu Lyrics — Lyrics
લળી લળી પાય લાગુ
હે દયાળી દયાં માગુ રે મોગલ માડી
એ માં તુ ચૌદ ભુવન મા રેતી
ઉડણ મા આભ લેતી
છોરુડા ને ખમ્મા કહેતી માં મોગલ માડી…..
એ મેળો છે માંને વ્હાલો
નમીને આઇ ને હાલો
આયલ ના વેણે હાલો માં મોગલ માડી…..
એ દાઢાળી દેવ એવી ગરજી
સુણો અમારી અરજી
આગળ તમારી મરજી મોગલ માડી…..
દાન અલગારી કહે છે
ભામીણા તોળા લે છે
તને ઉદો ઉદો કે છે રે મોગલ માડી…..
લળી લળી પાય લાગુ
હે દયાળી દયા માગુ રે મોગલ માડી…..
lali lali paay laagu
he dayaali daya maagu mogal madi
lali lali paay…
he ma tu chaud bhuvan ma reti
udan ma aabh leti
chhoruda na vene haalo ma mogal madi…
ae melo che maa ne vaalo
nami ne aayi ne haalo
aayal na vene halo ma mogal madi…
ae dadhali dev evi garaji
suno amaari araji
aagal tamaari marji mogal madi…
daan alagaari kahe che
bhaamina toli le che
tane udo udo ke che re mogal madi…
Video
Related songs
Pani Gyata Re Beni Ame – Gujarati Garba Lyrics
Moravari Maa Lyrics | Geeta Rabari, Jigrra (Jigardan Gadhavi) | Moradham Laliyana
Rude Garbe Rame Chhe Lyrics | Arvind Barot, Meena Patel | Shivam Cassettes Gujarati Music
Rase Ramta Radhe Shyam Lyrics | Gagan Jethva | Zee Music Gujarati
આજ માંનો ગરબો ઘુમતો જાય | aaj ma no garbo ramto jay Lyrics
aaj ma no garbo ramto jay Lyrics