Eke Laal Darvaje Tambu – Gujarati Garba Lyrics
એ કે લાલ દરવાજે તંબુ
એ કે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ ,
એક અમદાવાદી નગરી, એને ફરતી કોટે કાંગરી,
માણેકચોકના માંહી, ગુર્જરી જોવા હાલી,
હે વહુ તમે ના જશો જોવાને, ત્યાં બાદશો બડો મિજાજી.
એ કે લાલ દરવાજે…. (2)
ત્રણ દરવાજા માંહી બિરાજે ભદ્રકાલી,
માતાના મંદરિયે ગુર્જરી જોવા હાલી,
હે વહુ તમે ના જશો ત્યાં જોવાને, ત્યાં બાદશો બડો મિજાજી.
એ કે લાલ દરવાજે…. (2)
સીદી સૈયદની જાળી ગુર્જરી જોવા હાલી,
કાંકરીયાનું પાણી ગુર્જરી જોવા હાલી,
હે વહુ તમે ના જશો જોવાને ત્યાં બાદશો બડો મિજાજી.
એ કે લાલ દરવાજે…. (2)
Related songs
KHODIYAR KHABARU LEJO LYRICS | Gaman Santhal, Kinjal Rabari | Navrang
Mehndi Rang Lagyo Gujarati Geet Lyrics
ગળ ધરેથી માજી નિસરીયા | galdhare thi maadi Lyrics
galdhare thi maadi Lyrics
Halo Ne Kidibai Ni Jaan Ma Lyrics | Praful Dave | Shivam Cassettes Gujarati Music
Pani Gyata Re Beni Ame – Gujarati Garba Lyrics
સૈયર વનરા તે વનમાં વેણું | saiyar vanara te van ma venu Lyrics
saiyar vanara te van ma venu Lyrics