X

🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮 *જ્યારે ઘેરાયેલા હશો તમે

🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮

*જ્યારે ઘેરાયેલા હશો તમે દુઃખો થી,*
*તો સગા પણ ફરિયાદ લઈને આવશે,*

*એક દોસ્ત રાખજો જિંદગીમાં,*
*જે ખરા સમયે સુખોની આખી જાન લઈ આવશે…!!!*

🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮

🌹 *શુભ સવાર*🌹

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.