X

Vidhi na Lakhiya Lekh Lalaate Gujarati Bhajan Lyrics

વિધીના લાખિયા લેખ લલાતે,
ઠોકર ખાય ખાય
વિધીના લાખિયા લેખ લલાતે,
ઠોકર ખાય ખાય….

શ્રવણ કાવડ લેને ફરતો,
સેવા માત પીટણી કરતો
તીર્થે તીર્થે ડગલા ભારતો,
ચાલ્યો જાય જાય જાય….

સેવા માત પીતાની કરાવવા,
શ્રવણ ચાલ્યો પાની ભારવા.
ઘડુલો ભારત મૃગના જેવો
સબદો થાય છે….

દશરથ મૃગયા રામવા આવે,
મૃગલુ જાની બાન ચલાવે.
બાને શ્રાવણ નો જાય,
છોડી કાયે કાયે….

અંધ માત પીતા તલવલતા,
દિધો શાપ જે મારતા મારતા.
મારાજો દશરથ પુત્ર સમરણ,
કરતા હૈ હૈ હૈ….

જ્યારે રામજી વન સંચારીયા,
દશરથ પુત્ર વિયોગે મારીયા.
અમરતગર કહે દુઃખના દરિયા,
ઉભારાય જાય જય જાય….

વિધીના લાખિયા લેખ લલાતે,
ઠોકર ખાય ખાય….

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.