X

AADHARCARD LYRICS | GAMAN SANTHAL

મારી ઓળખાણ મારી માતા મારે આધાર કાર્ડ ના જોવે રે
હે મારી ઓળખાણ મારી મારે મારે આધાર કાર્ડ ના જોવે રે
મારી સરકાર મારી સિંહણ મારે ચૂંટણી કાર્ડ ના જોવે રે
હો હો દેશ ના કાયદા માં કાગળિયા જોવે
અમારા નિયમ મારા માતા રે જોવે
દેશ ના કાયદા માં એ કાગળિયા જોવે
અમારા નિયમ મારા માતા રે જોવે
મારી લાઈફ મારી માતા વીમા પોલિસી ના જોવે રે
ઓ ઓ મારી ઓળખાણ મારી માતા મારે આધાર કાર્ડ ના જોવે રે

હો હો હો એકવાર જીવવાનું એકવાર મરવાનું
મારી માતા કે એટલું જ કરવાનું
એકવાર જીવવાનું એકવાર મરવાનું
વિહત ચેહર કે એટલું જ કરવાનું
હે અમારા ભુવાજી નું નાગજી ભઈ નામ
પડતા બોલે જીલે માડી કરે છે કામ
અમારા ભુવાજી નું વિશાલ ભઈ નામ
પડતા બોલે જીલે વિહત ચેહર કરે કામ
હો મારી મિલકત મારી માતા પાન કાર્ડ ના જોવે રે
ઓ હો મારી ઓળખાણ ચેહર વિહત મારે આધાર કાર્ડ ના જોવે રે

હે જ્યાં ભવ માં કર્યા હશે ગાયો ના પૂર્ણ
એટલે આ ભવે મળ્યા વિહત મારી બુન
હો હો હો જ્યાં ભવ માં કર્યા હશે ગાયો ના પૂર્ણ
એટલે આ કળયુગ મોં મળ્યા ચેહર મારી બુન
હો જૈમિન ભાણું સેવા કરે તમારી
હાચવજો એમને વાલા તું ગિરનારી
જીગર ખોભલ્યા સેવા કર એ તમારી
હાચવજો એમને વાલા તું ગિરનારી
મારો રૂપિયા મારી માતા મારે એ.ટી.એમ ના જોવે રે
ઓ હો મારી ઓળખાણ ચેહર વિહત મારે આધાર કાર્ડ ના જોવે રે

હો હો હો દુનિયા વાળવટ જોઈ રે જાતા
સંજય ભઈ ના ઘેર વિહત ચેહર પૂજાતા
એ જગત એવું વટ જોઈ રે જાતા
જીગર ભઈ ના ઘેર વિહત ચેહર પૂજાતા
હો દયા કરો તો માડી એવી રે કરજો
હમભાળે તને અક્ષય ને મળજો
દયા કરો તો માડી એવી રે કરજો
હમભાળે તને માડી હઉ ને માં મળજો
ફન્ટ કાચ ઉપર નોમ વાજેન લાઇસન્સ ના જોવે રે
ઓ હો મારી ઓળખાણ ચેહર વિહત મારે આધાર કાર્ડ ના જોવે રે

હો વિહત ચેહર તારી વાટ ગિરનારી ગ્રુપ સદા એ જોવે રે
એ વિહત ચેહર ગ્રુપ એવું મારુ નાગલપુર વાટ જોવે રે
સદા એ નાગલપુર ગિરનારી ગ્રુપ વાટ જોવે રે
મારી સરકાર ચેહર માતા મારે ચૂંટણી કાર્ડ ના જોવે રે
મારી ઓળખાણ ચેહર વિહત મારે આધાર કાર્ડ જોવે રે
વાહ નાગલપુર

હો કોનજી ની ભગત મારી મેલડી ભેળી રેજે રે
ઓ..હો મોમા મોહાર ની મેલડી ભેળી રેજે રે

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.