X

AAPI GAYO ZATKO MARA KALJA NO KATKO LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

હો… મારો સાચો પ્રેમ એને કેમ ના સમજાણો
હો… મારો સાચો પ્રેમ એને કેમ ના સમજાણો
મારો સાચો પ્રેમ એને કેમ ના સમજાણો
દિલ દેવાનો હવે નથી રયો જમાનો

હો… મારો સાચો પ્રેમ એને કેમ ના સમજાણો
દિલ દેવાનો હવે નથી રયો જમાનો
હો… પ્રેમ હતો જાનુડીનો એના મતલબનો
વિચાર ના કર્યો એને મારા સાચા પ્રેમનો

આપી ગ્યો ઝટકો મારા કાળજાનો કટકો
આપી ગ્યો ઝટકો મારા કાળજાનો કટકો

હો… મારો સાચો પ્રેમ એને કેમ ના સમજાણો
દિલ દેવાનો હવે નથી રયો જમાનો
દિલ દેવાનો હવે નથી રયો જમાનો

હો… દુઃખ તો ઘણું છે જાન તને ખોઈ
તારા વિના દુનિયામાં નથી મારુ કોઈ
હો… તારી બેવફાઈ જોઈ આંખ મારી રોઈ
મારી બરબાદી આજ નજરે મેં તો જોઈ

હો… તારી મરજીથી તું જીવી રે લેજે
તારા અરમાનો બધા પુરા કરી લેજે

આપી ગ્યો ઝટકો મારા કાળજાનો કટકો
આપી ગ્યો ઝટકો જીગા ના કાળજાનો કટકો

હો… મારો સાચો પ્રેમ એને કેમ ના સમજાણો
દિલ દેવાનો હવે નથી રયો જમાનો
દિલ દેવાનો હવે નથી રયો જમાનો

હો.. મારી જિંદગીને તે ભડકે રે બાળી
તારા દિલને તે ટાઢક વાળી
હો.. જા બેવફા તને શરમ ના આવી
મારા સાચા પ્રેમની આબરૂ તે કાઢી

હો.. રમત રમી ગઈ તું મારી સાથમાં
આંખોની હારે આજે રડે મારો આત્મા

આપી ગ્યો ઝટકો મારા કાળજાનો કટકો
આપી ગ્યો ઝટકો મારા કાળજાનો કટકો

હો… મારો હાચો પ્રેમ તને કેમ ના હમજાણો
દિલ દેવાનો હવે નથી રયો જમાનો
હો… પ્રેમ હતો જાનુડીનો એના મતલબનો
વિચાર ના કર્યો એને મારા સાચા પ્રેમનો

આપી ગ્યો ઝટકો મારા કાળજાનો કટકો
આપી ગ્યો ઝટકો મારા કાળજાનો કટકો
આપી ગ્યો ઝટકો મારા કાળજાનો કટકો.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.