X

AVLI SAVLI AAMBALIYA NI DAAL LYRICS | Jignesh Barot (Jignesh Kaviraj Barot), Kavita Das | Hu Chhu Ne

અવળી સવળી
અવળી સવળી
અવળી સવળી

લીલી પીળી
લીલી પીળી
લીલી પીળી

અવળી હવળી આંબલીયાની ડાળ
લીલી પીળી એમાં ભમ્મરીયાળી ભાત
દલની ડાળે પ્રીતનો માળો બાંધો માણા રાજ
દલની ડાળે પ્રીતનો માળો બાંધો માણા રાજ

અવળી હવળી આંબલીયાની ડાળ
લીલી પીળી એમાં ભમ્મરીયાળી ભાત
દલની ડાળે પ્રીતનો માળો બાંધો માણા રાજ
દલની ડાળે પ્રીતનો માળો બાંધો માણા રાજ

ઓ કાળજડું કોરું ને એવું ગોરું તમારું મુખ
રુદિયા ને રૂડું રૂપાળું લાગે તમારું રૂપ
ઓ બાલમજી વિનાનું હાય મને લાગે અધૂરું સુખ
પિયુની સંગાથે હૈઈ કેવું હાલે હરખનું ફૂલ

હો હાલો હરખથી સાજન મારે સાથ
જાનુ જટ હવે ઝાલો મારો હાથ
દલની ડાળે પ્રીતનો માળો બાંધો માણા રાજ
પ્રીતનો પ્યારો સાચો સહારો બાંધો માણા રાજ

ઓ મોંઘેરા માનવીયુ સામને જોઈ મન હરખાય
વાલમ વ્હાલા લાગો
વ્હાલા મારા હૈયે હેત ઉભરાય
મીઠુંડા બોલો તો મારા મનડાં મલકાય
હારે રે હાલો તો ગોરી મારા હૈયે હરખ ના માય

હારે રેશું વ્હાલા દિવસ ને રાત
પ્યારો પ્યારો લાગે તમારો સાથ
દલની ડાળે પ્રીતનો માળો બાંધો માણા રાજ
પ્રીતનો હાચો ભવનો ભારો બાંધો માણા રાજ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.