X

BAHU GAMO CHHO LYRICS | VIJAY SUVADA

હે.. ગમો છો તમે મને ગમો છો
રમો છો મારા દિલમો રે રમો છો… રમો છો

હે… મને રે ગમો છો… મને રે ગમો છો
મારા દિલમો રે રમો છો… દિલમો રે રમો છો
હે… મને રે ગમો છો… મને રે ગમો છો
મારા દિલમો રે રમો છો… દિલમો રે રમો છો

એ ઓમ ત્રોંસી ત્રોંસી નજર નોખી કોમન રે કરો છો
ઓમ ત્રોંસી ત્રોંસી નજર નોખી કોમન રે કરો છો

હે… ગમો છો તમે મને બહુ ગમો છો
રમો છો મારા દિલમો રે રમો છો
હે… ગમો છો તમે મને બહુ ગમો છો
રમો છો મારા દિલમો રે રમો છો

હે… તમે લાગો પ્યારા પ્યારા
મારી ઓખલડી ના તારા
તમે લાગો પ્યારા પ્યારા
મારી ઓખલડી ના તારા
મારા દિલ ની ધડકન થઇ ધડકો છો

હે… ગમો છો તમે મને બહુ ગમો છો
રમો છો મારા દિલમો રે રમો છો
હે… ગમો છો તમે મને બહુ ગમો છો
રમો છો મારા દિલમો રે રમો છો

કાયા તમારી કામણ ગારી મારુ દલડું ગયો વારી
પેલી નજરમાં મને ગમી ગઈ હવે બની જા ને મારી

તમે રૂપ નો લાગો કટકો
મારા દિલમો વાગે જટકો
તમે રૂપ નો લાગો કટકો
મારા દિલમો વાગે જટકો
કવશું દિલમાં રઈ જો ને મારા રઇજો

હે… ગમો છો તમે મને બહુ ગમો છો
રમો છો મારા દિલમો રે રમો છો
હે… ગમો છો વ્હાલી મને બહુ ગમો છો
રમો છો મારા દિલમો રે રમો છો

રાણી બનાવી રાખશું તને કોઈ ખોટ નહિ પડવા દઉં
જન્મો જન્મ એ રેશું ભેળા કદી જુદા રે ના થાશું

હે… તમે ચિંતા રે મેલી દો
મારો ભરોસો રે કરી લ્યો
તમે ચિંતા રે છોડી દો
મારો ભરોસો રે કરી લ્યો
હાથ તમારો રે હાથમો મારા દઈ દો

હે… ગમો છો તમે મને બહુ ગમો છો
રમો છો મારા દિલમો રે રમો છો
હે… ગમો છો તમે મને બહુ ગમો છો
રમો છો મારા દિલમો રે રમો છો.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.