X

BAU HAVA MA UDO CHO LYRICS | VIJAY SUVADA

હો આજ કાલ કલર બઉ કરો છો
હો આજ કાલ કલર બઉ કરો છો
આજ કાલ કલર બઉ કરો છો
બઉ હવામાં ઉડો છો
હે બઉ હવામાં ઉડો છો

હે ફુલ ફેશનમાં તમે ફરો છો
ફુલ ફેશનમાં તમે ફરો છો
બઉ હવામાં ઉડો છો

હો આટલું બધું બકા મોનના માંગો
પાસે આવો દુરના ભાગો

હો આજ કાલ કલર બઉ કરો છો
આજ કાલ કલર બઉ કરો છો
હે બઉ હવામાં ઉડો છો
હે તમે હવામાં ઉડો છો

હો ખાવાનું ખોવ બકા ભાવ ચમ ખાવ છો
બોલવાનો વહેવાર તમે તોડીને જાવ છો
હો આલવું છે દિલ પણ તમે ચ્યો લ્યો છો
અમારો પ્રેમ ચમ પડે છે ઓછો

હો અંબાણીની તું નથી રે ભોણી
ટાટા બિરલાના ઘેર મારી ઉઘરોણી

હો આજ કાલ કલર બઉ કરો છો
આજ કાલ કલર બઉ કરો છો
હે બઉ હવામાં ઉડો છો
હે તમે હવામાં ઉડો છો

હો ફેશનમાં બોલેને નખરા કરતી જાય છે
અમારી ભાષામાં એને ચોપલી કહેવાય છે
હો ડાહી થાને બકા ગોંડી ચમ થાય છે
તારા લીધે બધો જોને માહોલ ડોળાઈ છે

હો ચારે કોર ઉડે પ્રેમના ફુવારા
ગોઠવાઈ જાવ ન કે રહેશો કુંવારા

હો આજ કાલ કલર બઉ કરો છો
આજ કાલ કલર બઉ કરો છો
હે બઉ હવામાં ઉડો છો

હે ફુલ ફેશનમાં તમે ફરો છો
ફુલ ફેશનમાં તમે ફરો છો
હે બઉ હવામાં ઉડો છો
હે તમે હવામાં ઉડો છો
હે ચમ હવામાં ઉડો છો.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.