X

Beni Veera Ne Bandhe Amar Rakhdi Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Ekta Sound

બેની વીરા ને બાંધે અમર રાખડી
બેની વીરા ને બાંધે અમર રાખડી
બાંધે રાખડી ને ભીંજાય એની આંખડી
વીરા ને બાંધે અમર રાખડી
બાંધે રાખડી ને ભીંજાય એની આંખડી
વીરા ને બાંધે અમર રાખડી
બેની વીરા ને બાંધે અમર રાખડી
બેની વીરા ને બાંધે અમર રાખડી

કંકુ નું તિલક કરી ચોખા રે લગાવતી
ભોળા રે ભાવે બેની રાખડી રે બાંધતી
કંકુ નું તિલક કરી ચોખા રે લગાવતી
ભોળા રે ભાવે બેની રાખડી રે બાંધતી
પછી કરાવી મોં મીઠું નજરૂં વાળતી
વીરા ને બાંધે અમર રાખડી
પછી કરાવી મોં મીઠું નજરૂં વાળતી
બેની વીરા ને બાંધે અમર રાખડી
બેની વીરા ને બાંધે અમર રાખડી

ઘેર આવે બેનડી તો આવકારો આપજે
મનડાની વાત એની દિલ થી હાંભળજે
ઘેર આવે બેનડી તો આવકારો આપજે
મનડાની વાત એની દિલ થી હાંભળજે
બેની સુખ દુઃખ ની વાતો કોને કહેવાને જાય
બાળપણ થી ભાઈ ની બેની લાડકી કેવાય
બેની સુખ દુઃખ ની વાતો કોને કહેવાને જાય
બાળપણ થી ભાઈ ની બેની લાડકી કેવાય
બેની વીરા ને બાંધે અમર રાખડી
બેની વીરા ને બાંધે અમર રાખડી

ભાગ્યશાળી હોય એને બેન મળી જાય છે
રક્ષાબંધન નો ત્યાં ઉત્સવ ઉજવાય છે
ભાગ્યશાળી હોય એને બેન મળી જાય છે
રક્ષાબંધન નો ત્યાં ઉત્સવ ઉજવાય છે
સદા આન નો દિપક ત્યાં જલતો રહે
એવું આ દુનિયા ને માનવ કહે
સદા આન નો દિપક ત્યાં જલતો રહે
એવું આ દુનિયા ને માનવ કહે
બેની વીરા ને બાંધે અમરા રાખડી
બેની વીરા ને બાંધે અમરા રાખડી
બાંધે રાખડી ને રાખડી ને ભીંજાય એની આંખડી
બાંધે રાખડી ને રાખડી ને ભીંજાય એની આંખડી
વીરા ને બાંધે અમર રાખડી
બેની વીરા ને બાંધે અમર રાખડી
બેની વીરા ને બાંધે અમર રાખડી

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.