X

Bhala Mori Rama (ભાઈ ભાઈ) Lyrics | ARVIND VEGDA

હેય સનેડો સનેડો, સનેડો લાલ સનેડો
સનેડો સનેડો, સનેડો લાલ સનેડો
સનેડો સનેડો, સનેડો લાલ સનેડો

અલ્યા સનેડો સનેડો તો બઉ થયો
અલ્યા કંઈક નવું લાય

નવું? તો લ્યો સાંભડો

ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા

ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ<br

યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ

લ્યા ઇંગ્લિશ માં બોલે અંકલ
ને ગુજરાતી માં બોલે કાકા
લ્યા ઇંગ્લિશ માં બોલે અંકલ
ને ગુજરાતી માં બોલે કાકા
દીકરીયું વાળા નો જમાનો આયો
દીકરા ના બાપ વળી ગ્યાં વાંકા

ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ

લ્યા પેહલી હતી મુન્ની
ને હવે આવી શીલા
લ્યા પેહલી હતી મુન્ની
ને હવે આવી શીલા
લ્યા એક ગ્લાસ માં ભેગું થઇ ગ્યું
દેશી ને ટકીલા

ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ

લ્યા ઝભ્ભા ધોતી ધોળા પેહરે
ને કપાળે તાણે ટીલા
લ્યા ઝભ્ભા ધોતી ધોળા પેહરે
ને કપાળે તાણે ટીલા
પારકે ઘેર જમવા ટાણે
ધોતિયા મેલે ઢીલા

ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ

લ્યા દલડાં કેરું કોમ્પ્યુટર
ને પ્રેમ નામ નો વાઈરસ
લ્યા દલડાં કેરું કોમ્પ્યુટર
ને પ્રેમ નામ નો વાયરસ
જુવાનિયાઓ હામ્ભરજો
એનો નઈ મળે એન્ટીવાઇરસ

ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ

લ્યા પૈણેલાં પસ્તાવો કરે
ને વાંઢા જોવે વાટ
લ્યા પૈણેલાં પસ્તાવો કરે
ને વાંઢા જોવે વાટ
લગન ક્યારે થાશે મારા
આ જાતિ નથી રાત

ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ

લ્યા ઐશ્વર્યાની આંખો સારી
ને કરિનાની કાયા
લ્યા ઐશ્વર્યાની આંખો સારી
ને કરિનાની કાયા
ભૂલવા માંગુ ના ભુલાતી
આ માધુરીની માયા

ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ

લ્યા ઠુંઠી બઈ ના ઠઠારો નો
ચ્યોંથી આવે પાર
લ્યા ઠુંઠી બઈ ના ઠઠારો નો
ચ્યોંથી આવે પાર
ગોમ ની સોડિયો પૈણી જી
ને ઠુંઠી માથે ઠાઠ

ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ

લ્યા ઘેર ઘંટી ને ઘેરખોડીલો
પર ઘેર દળવા જાય
લ્યા ઘેર ઘંટી ને ઘેરખોડીલો
પર ઘેર દળવા જાય
ઘર ના છોકરા ઘંટી ચાટે
ને પારકા આટો ખાય

ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ

લ્યા સ્કર્ટવાળી છોકરી ને
ઉપર પેરે ટોપ
લ્યા સ્કર્ટવાળી છોકરી ને
ઉપર પેરે ટોપ
ઉમર થઇ અઢાર ની
તોયે ચૂસે લોલીપોપ

ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ

લ્યા ડોસી તાણે છીંકણિયો ને
ડોસા પીવે બીડી
લ્યા ડોસી તાણે છીંકણિયો ને
ડોસા પીવે બીડી
મરવા માટે સારા માં સારી
શોધી છે આ સીડી

ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ

લ્યા પેલી ફિક્સ થઈજેલી મેચો જોવા
આપણા કરશનકાકા જાય
લ્યા પેલી ફિક્સ થઈજેલી મેચો જોવા
આપણા કરશનકાકા જાય
પેલી ચીઅર ગર્લ્સ ને જોઈને
કાકા ના પૈસા વસૂલ થઇ જાય

ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ

લ્યા બાર હાથ નું ચીભડું
ને તેર હાથ નું બી
લ્યા બાર હાથ નું ચીભડું
ને તેર હાથ નું બી
મીઠાઈ ઓ માં જ્યાં જોવો
ત્યાં વેજીટેરીઅન ઘી

ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ

લ્યા ગુજરાત ના વિકાસ ની વાતો
આ જગત કરે આખું
લ્યા ગુજરાત ના વિકાસ ની વાતો
આ જગત કરે આખું
કચ્છ મુન્દ્રા માં બઉ થયું
હવે ધોલેરા માં રૂપિયા નાખો

ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ

અલ્યા પ્રજા ને છે વ્હાલી
એવી જાદુઈ ફેસબુક
અલ્યા પ્રજા ને તો વ્હાલી
એવી જાદુઈ ફેસબુક
કરે છે ઓન્લી રામાયણ
ને ભૂલી ગ્યાં ઓરકુટ

ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ

લ્યા બાઇક વાળા મજનુ ને
ઓલી બુકાની વાળી લૈલા
અલ્યા બાઇક વાળા મજનુ ને
ઓલી બુકાની વાળી લૈલા
ઘૂમે આખું ગામ ને
થઇ ગ્યાં બધા ઘેલા

ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ

લ્યા કૌભાંડો તો બઉ થતા
ને જનતા રેહતી જોતી
લ્યા કૌભાંડો તો બઉ થતા
ને જનતા રેહતી જોતી
સીબીઆઈ તો શોધતું રહ્યું
ને મીડિયા લાવે ગોતી

ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ

અલ્યા છોટા છોટા રિચાર્જ કરાવે
ને વાતો કરે મોટી
અલ્યા છોટા છોટા રિચાર્જ કરાવે
ને વાતો કરે મોટી
મિસ કોલ મારી મારી ને
એનો ટાઈમ કરે ખોટી

ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ

અરે શાહિદ અને કરિના નું
ઘણું લાબું લફરુંચાલ્યું
અરે શાહિદ અને કરિના નું
ઘણું લાબું લફરું ચાલ્યું
પસી શાહિદ ને પડતો મેલી
એને સૈફ નું પૂછડું ઝાલ્યું

ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ

અલ્યા યુવરાજ અને દીપિકા ની
લ્યા મેલો હવે લપ
અલ્યા યુવરાજ અને દીપિકા ની
લ્યા મેલો હવે લપ
ધોની ના ધુરંધરો
જીતી ગ્યાં વિશ્વકપ

ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ

શિયાળે તો સોરઠ ભાલો
અને ઉનાળે તો ગુજરાત
શિયાળે તો સોરઠ ભાલો
અને ઉનાળે તો ગુજરાત
વરસે તો વાદળ ભલો
કછડો બારે માસ

ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ

અલ્યા પાંચ રૂપિયા ની પોટલી પીધી
અને ટોટીયા નું ભાન નઈ
અલ્યા પાંચ રૂપિયા ની પોટલી પીધી
અને ટોટીયા નું ઠેકાણું નઈ
અલ્યા મારુ કેવું માઈનો નઈ ને
પડ્યો ગટર માં જઈ

ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ

અલ્યા પૈણવા માટે પેન્ટ પેરે
ને ઘેર પેરે ધોતી
અલ્યા પૈણવા માટે પેન્ટ પેરે
ને ઘેર પેરે ધોતી
વઉ ભાગી જાય બીજા હારે
પેક જડે નઈ ગોતી

ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ

અલ્યા બની ઠની ને બેબી બની
આ ફરવા નીકળ્યા આંટી
અલ્યા બની ઠની ને બેબી બની
આ ફરવા નીકળ્યા આંટી
અત્યારે તો ડખળી ગયી છે
પેલા હતી ફન્ટી

ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ

લ્યા હોટલો ને લારીઓ
અમદાવાદ માં ખૂબ વખણાય
અલ્યા હોટલો ને લારીઓ
અમદાવાદ માં ખૂબ વખણાય
ને થાય એમ કે સ્કૂટર જાય ખાડા માં
ને ખાધેલું પચી જાય

ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ

ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.