X

Gujarati Lokgeet

Vadaladi Varasi re Sarovar Chali Vadya

વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં. સાસરીયે જાવું રે, મહિયરિયે મહાલી રહ્યાં મારા પગ કેરાં કડલાં રે વીરો મારો લેવા… Read More

Rudi Ne Rangili Re Vahla Tari Vansadi Re Lol

રૂડી ને રંગીલી રે વહાલા તારી વાંસળી રે લોલ. મીઠી ને મધુરી રે માવા તારી મોરલી રે લોલ વાંસલડી મારે… Read More

Jya Jya Najar Mari Thare Yadi Bhari Tya Aapni

જ્યાં જ્યાં નઝર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની આંસુ મહીં એઆંખથી યાદી ઝરેછેઆપની ! માશૂકોના ગાલની લાલી મહીં લાલી,… Read More

Sona Vatakdi Re Kesar Ghodya Valamiya

સોના વાટકડી રે કેસર ઘોળ્યાં વાલમિયા, લીલો છે રંગનો છોડ રંગમાં રોળ્યાં વાલમિયા। પગ પરમાણે રે કડલાં સોઈં વાલમિયા, કાંબિયુંની… Read More

Jhulan Morli Vagi Re Raja Na Kunwar

ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર હાલો ને જોવા જાઇયેરે મોરલી વાગી રે રાજાના કુંવર । ચડવા તે ઘોડો હંસલો… Read More

Aaj Re Swapna ma Me to Dolto Dungar Ditho jo

આજ રે સ્વપના માં મેં તો ડોલતો ડુંગર દીઠોજો, ખળખળતી નદીઉં રે સાહેલી મારા સ્વપનામાં રે। આજ રે સ્વપના માં… Read More

Sona Indhoni Rupa Bedalu Re

સોના ઈંઢોણી રૂપા બેડલુંરે નાગર ઊભાં રોરંગ રસિયા પાણીડાં ગઈતી તળાવ રે નાગર ઊભાં રોરંગ રસિયા ॥ કાંઠે તે કાન… Read More

Vaa Vaya Ne Vadad Umatya

વા વાયા ને વાદળ ઉમટ્યાં, ગોકુળ માં ટહુક્યા મોર મળવા આવો સુંદરવર શામળીયા ॥ તમે મળવા તે ના આવો શા… Read More

Pankhida re udine jaje

પંખીડારે ઉડીનેજાજોચોટીલ્ગઢરે ચામુંડામાને જઈને કહેજો ગરબે રમે રે। પંખીડા હોઓપંખીડા પંખીડા હો ઓ પંખીડા મારા ગામના સુથારી વીરા વ્હેલા આવોરે… Read More

Ame Mahiyara Re Gokul Gamna Gujarati Lyrics

અમે મહિયારા રેગોકુળ ગામના મારે મહિ વેચવાને જાવાં ॥ મહિયારા રે મથુરાનેવાટેમહિ વેચવાનેનીસરી નટખટ એનંદકિશોર માગેછેદાણજી ઓમારેદાણ લેવાનેદેવાં ॥ મહિયારા… Read More