X

Chundadiye Rang Lagyo Lyrics | Abhisha Prajapati | Jay Shree Ambe Sound

એ ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો
એ ખમ્મા ખમ્મા ચુંદડીયે રંગ લાગ્યો
એ માની ચૂંદડીના ચટકા ચાર
ચુંદડીયે રંગ લાગ્યો
માની ચૂંદડીના ચટકા ચાર
ચુંદડીયે રંગ લાગ્યો

ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો
એ હોવે હોવે ચુંદડીયે રંગ લાગ્યો

એ માંએ સોળે શણગાર તો અંગે ધર્યા
એ માંએ સોળે શણગાર તો અંગે ધર્યા
એ માડી રમતા આઠમની રાત
ચુંદડીયે રંગ લાગ્યો
માડી રમતા આઠમની રાત
ચુંદડીયે રંગ લાગ્યો

ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો
એ ખમ્મા ખમ્મા ચુંદડીયે રંગ લાગ્યો
એ માની ચૂંદડીના ચટકા ચાર
ચુંદડીયે રંગ લાગ્યો
માની ચૂંદડીના ચટકા ચાર
ચુંદડીયે રંગ લાગ્યો

ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો
એ હોવે હોવે ચુંદડીયે રંગ લાગ્યો

એ માંએ સોનાનો ગરબો શીરે ધર્યો
એ માંએ સોનાનો ગરબો શીરે ધર્યો
એ માડી ઘુમતા માઝમની રાત
ચુંદડીયે રંગ લાગ્યો
માડી ઘુમતા માઝમની રાત
ચુંદડીયે રંગ લાગ્યો

ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો
એ ખમ્મા ખમ્મા ચુંદડીયે રંગ લાગ્યો
એ માની ચૂંદડીના ચટકા ચાર
ચુંદડીયે રંગ લાગ્યો
માની ચૂંદડીના ચટકા ચાર
ચુંદડીયે રંગ લાગ્યો

ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો
એ હોવે હોવે ચુંદડીયે રંગ લાગ્યો.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.