X

DHIME DHIME PAREVDA UDAJO LYRICS | BHOOMI AHIR, MERU AHIR

તારા વિનાનું કાન્હા
સૂનું ગોકુલ, સુની કુંજ ગલી
તારા વિચારે કાન્હા
હૂં થઇ ગાંડીઘેલી

હે ધીમે ધીમે પારેવડાં ઊડજો
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો

હે તમે જાજો દુવારકા ધામ રે
તમે જાજો દુવારકા ધામ રે
ધીમે ધીમે
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો

હે મારા દલડાં ની વાત હું કોને કહું
હોઠ હસી પડે ને આંખ રડી પડે
હે આતો હતી પરભવ ની પ્રીત જો
હે આતો હતી પરભવ ની પ્રીત જો
ધીમે ધીમે
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો

હે તમે અમથી થયા બઉ આઘા રે
હે તું તો ચૈન ચોરી ગયો રે માધા રે
હો તારા વગર ઝૂરે જોને રાધા રે
તારા વગર ઝૂરે જોને રાધા રે
ધીમે ધીમે
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો

હે કાન્હા પનઘટ પર જોવું તારી વાટ રે
હે સૂના થયા વૃંદાવન ઘાટ રે
હે હવે કોના પડશે મહી માટ રે
હવે કોના પડશે મહી માટ રે
ધીમે ધીમે
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો

હે ધીમે ધીમે પારેવડાં ઊડજો
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો
હે ધીમે ધીમે પારેવડાં ઊડજો.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.