X

DHOLIDA LYRICS | Roop Kumar Rathod | Gujarat 11

હૈસો હૈસો…હૈસો હૈસો
હૈસો હૈસો…હૈસો હૈસો

એ ઢોલીડા ના વાગ્યા ઢોલ
રાત આજ ની છે અનમોલ

એ ઢોલીડા ના વાગ્યા ઢોલ
રાત આજ ની છે અનમોલ

હે રસિયા મન મૂકી ને રમીયે
હૈસો હૈસો
ફેર ફુદલડી લઇ ને ભમિયેં
હૈસો હૈસો
મન મૂકી ને રમીયે..રમીયે…રમીયે
એ ઢોલીડા ના વાગ્યા ઢોલ
રાત આજ ની છે અનમોલ

એ ઢોલીડા ના વાગ્યા ઢોલ
રાત આજ ની છે અનમોલ

હૈસો હૈસો…હૈસો હૈસો

સાત રંગ ના સપના સેવ્યા
સોળ વરસ ના સપના
મારા સોળ વરસ ના સપના
એ હા…એ હા

એમાં ખુશીયો પામો નહિ
એ દિવસો શું ખપના
મારે એ દિવસો શું ખપના
એ હા..એ હા

પ્રીતમ ને આપ્યા છે કોલ
રાત આજ ની છે અનમોલ

એ ઢોલીડા ના વાગ્યા ઢોલ
રાત આજ ની છે અનમોલ

હૈસો હૈસો..હૈસો હૈસો

મન મૂકી ગાઉ મારે
દિલ થી નાચી લેવું
મારે દિલ થી નાચી લેવું
એ હા..એ હા

તારા મન માં મારા માટે
શું છે વાંચી લેવું
મારે શું છે વાંચી લેવું
એ હા..એ હા

દિલના દરવાજા તું ખોલ
રાત આજ ની છે અનમોલ

હે ઢોલીડા ના વાગ્યા ઢોલ
રાત આજ ની છે અનમોલ

હે..રસિયા મન મૂકી ને રમીયે
હૈસો હૈસો
ફેર ફુદરડી લઇ ને ભમિયેં
હૈસો હૈસો

મન મૂકી ને રમીયે..રમીયે..રમીયે
ઢોલીડા ના વાગ્યા ઢોલ
રાત આજ ની છે અનમોલ

ઢોલીડા ના ઢોલીડા
ઢોલીડા ના વાગ્યા ઢોલ
રાત આજ ની છે અનમોલ

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.